________________
( ૩૧૬ )
કહે ૯
કહે॰ ૧૦
કહે૦ ૧૧
કહે ૧૨
કહે૦ ૧૩
સખ્યારંગ સમ આઉખુ, જળ પરપોટા ૨ જેમ; • ઢાલ અણી જળબિંદુ, અથિર સ`સાર છે એમ અભક્ષ અન તકાય વાવર્યાં, પીધાં અણુગળ નીર; ર:ત્રિભાજન તે કર્યાં, કીમ પામીશ ભવતીર. દાન શિયળ તપ ભાવના, ધર્મના ચાર પ્રકાર; તે તે ભાવે ન આદર્યાં, રઝળીશ અનંતા સંસાર પાંચ ઇન્દ્રિ ૨ પાપિણી, દુર્ગતિ ઘાલે છે જેહ; તે તે તે' મેલી માકળી, કિમ પામીશ શિવગેવું, ક્રોધે વીયેા રે પ્રાણીઓ, માન ન મૂકે ૨ કેડ માયા સાપણીને સંગ્રહી, લાભને લીધા તે તે. પર રમણીરસ મેહીયા, પરિનંદાના રે ઢાળ; પરદ્રવ્ય તે પરિહયુ, પરને દીધી રે ગાળ. ધર્મની વેળા તું આળસુ, પાપ વેળા ઉજમાળ; સચ્ચું ધન કાઈ ખાઇ જશે, જીમ મધમાખી મહે આળ. કહે૦૧૫ મેલી મેલી મૂકી ગયા, જે ઉપાઈ? આથ; સંચય કીજે ૨ પુણ્યના, જે આવે તુજ સાથ. શુદ્ધ દેવ ગુરુ ઓળખી, કીજે સમકિત શુદ્ધ; મિથ્યા મતિ દૂર કરી, રાખી નિળ ખોડીદાસ સઘવી તથે, આગ્રહે કીધ સજ્ઝાય; ક્રાંતિવિજય ઉવજઝાયના, રૂપવિજય ગુણ ગાય. કહે૦ ૧૮ ૧૨. શ્રી ગજસુકુમાલની સજ્ઝાય
કહે૦ ૧૪
કહે ૧૯
યુદ્ધ
કહે॰ ૧૭
ગજસુકુમાલ મહામુનિજી રે, શ્મશાને કાઉસગ્ગ, સામિલ સસરે દેખીનેજી રે, કીધા મહા ઉવસગ્ગ રે. પ્રાણી! ધન ધન એહ અણુગાર, વા વારંવાર ૨. પ્રાણી૦ ૧ પાળ બાંધી શિર ઉપરેજી ૨, અગ્નિ ધરી તેહ માંહ; જળજળ જવાળા સળગતીજી રે, ઋષિ ચઢિયા ઉત્સાહ રે, પ્રાણી