________________
(૩૫) યાદશ આણા સુક્ષમતર પ્રભુ તાહરી, તાદશ રૂપે મુજથી કદીયે ન પળાય છે; વાત વિચારી મનમાં ચિંતા મટકી, કઈ બતાવે સ્વામી સરળ ઉપાય જે.
વિનતડી ૬ અતિશય ધારી ઉપકારી પ્રભુ તું મલ્ય, મુજ મન માંહે પૂરે છે વિશ્વાસ ધમરત્ન ત્રણ નિર્મળ રત્ન આપજો, કરજે આતમ પરમાતમ પ્રકાશ જે.
, વિનતડી. ૭ ૧૬. શ્રા સુપાશ્વનાથ જિન સ્તવન પૃથ્વીસુત પરમેસરુ સાહેલડિયાં સાતમે દેવ સુપાસ ગુણવેલડિયાં; ભવ ભવ ભાવઠ ભંજણે સાહેલડિયાં, પૂરતે વિશ્વની આશ ગુણવેલડિયાં. ૧ સુરમણિ સુરતરૂ સારીખે સાડેલડિયાં, કામકુંભ સમ જેહ ગુણવેલડિયાં; તેહથી અધિકતર તું પ્રભુ સાહેલડિયાં, તેહમાં નહિ સંદેહ ગુણવેલડિયાં. ૨ નામત્ર જસ સાંભળે સાહેલડિયાં, મહાનિર્જરા થાય ગુણવેલડિયાં; રચના પાવન સ્તવનથી સાહેલડિયાં, ભવભવનાં દુઃખ જાય ગુણવેલડિયાં. ૩ વિષય કષાયે જે રતા સાહેલડિયાં, હરિહશદિક દેવ ગુણવેલડિયાં;