________________
(૩૦૧) હાંરે મારે સત્તરમે ચારિત્ત લેગસ્સ સિત્તર જે, નાણસને પદ ગણશું એકાવન અઢારમે રે લોલ. ૫ હાંરે મારે ઓગણીસમે નમો સુઅસ્સ વીશ પીસ્તાલીશ, વીશમે નમે તિર્થસ્સ વિશ ભાવશું રે લોલ; હાંરે મારે તને મહિમા ચારશે ઉપર વીશ જે, ષટ માસે એક ઓળી પૂરી કીજીએ રે લેલ. ૬ હાંરે મારે તપ કરતા વળી ગણીએ દેય હજાર જે, નવકારવાળી વીશે સ્થાનિક ભાવશું રે લોલ, હારે મારે પ્રભાવના સંઘ સ્વામી વત્સલ સારજે, ઉજમણું વિધિ કીજીએ વિનય લીજીએ રે લોલ, હારે મારે તપને મહિમા કહે શ્રી વીર જિનરાય છે, વિસ્તારે ઈમ સંબંધ ગોયમ સ્વામીને રે લોલ, હારે મારે તપ કરતાં વળી તીર્થંકર પદ હોય છે, દેવ ગુરુ ઈમ કાન્તિ સ્તવન સોહામણે રે લોલ. ૮
૧૩. શ્રી સિદ્ધ ભગવાનનું સ્તવન સિદ્ધની ભારે શી કહું, સિદ્ધ જગત શીર શોભતા, રમતા આતમરામ, લક્ષ્મી લીલાની લહેરમાં સુખીયા છે શીવઠામ, સિદ્ધની શોભા શી કહું મહાનંદ અમૃતપદ નમે, સિદ્ધિ કેવલ્ય નામ; અપુનર્ભવ બ્રહ્મપદ વળી, અક્ષય સુખ વિશ્રામ. સિદ્ધ ૨. સંશ્રેય નિશ્ચય અક્ષરા, દુખ સમસ્ત નિહાણ; નિવૃતિ અપવર્ગતામેક્ષ મુક્તિનિવણ. સિદ્ધ. ૩ અચલ મહેદયપદ, લઘું જોતાં જગતના ઠાઠ. નિજ નિજ રૂપે રે જીઆ, વિત્યાં કર્મ તે આઠ. સિદ્ધ ૪