________________
( ૨૮૮ )
દુહા
ચેતન તે' એસી કરી, જેસી ન કરે કાય; વિષયા રસને કારણે, સ્વરસ બેઠા ખાય. જરા આવી જોબન ,ગયું, શીર પળિયા તે કેશ; લલુતા તા છેાડી નહીં, ન કર્યાં ધમ લવલેશ. રાત ગમાઈ સેાવતે, દિવસ ગમાયા ખાય; હીરા જેસા મનુષ્ય ભવ, કવડી મદલે જાય. માખી ચંદન પરિહરે, કશ્મલ ઉપર જાય; સુરખ ધમ ન સાંભળે, ઊંધે કે ઊઠ જાય. સંગત મિચારી કયા કરે, હૃદય ભયે કઠાર; નવ નેજા પાણી ચઢે, પથ્થર ન ભીજે કાર. લક્ષ્મી કેાની થઈ નથી, થાશે નહીં કે દીન; ધ મારગે વાપયુ, તે થાશે તુજ ધન. કરોડપતિ મૂકી ગયા, કાડી ન ગઈતે સાથ; હાથે તે સાથે થશે, મિથ્યા ત્રીજી ભ્રાંત. ચાર ઘડી રાત્રી પાલી, સૂર્ય ઉદય પ ́ત; બ્રહ્મ મુહૂત તે જાણવું, ભજન ધ્યાન બલવત નીજ સ્વભાવમાં રહે સદા, તજી રાગ ને દ્વેષ; પૂર્વ ક્રમ ને ખેરવે, એ સિદ્ધાંતના રેષ, રાગદ્વેષ ઢાય દોષ હૈ, અષ્ટકમ જડ એહુ; હેતુ એહ સંસારકા, તીનકુ કરવા છેતુ. તેણુ કારણુ અરિહંતના, દ્રવ્ય ગુણ પાઁચ;
ધ્યાન ધરતા એહતું, આત્મ નિળ થાય. જ્યું દારૂ કે ગજ, નર નહીં શકે ઉઠાય; તનક આગ સોગસે, છિન્ન એકમે ઊડ જાય.
૧
3
.
૧૦
૧૧
૧૨