________________
(૧૬૮ )
થાય તા હું ચેતન! તે મરણુ ઉત્તમ ગતિ આપનાર છે. બાકી વિચાર કર, અત્યાર સુધી સમાધિ વિના પરવશપણે અન ત વાર નરકતિ ચાદિ ગતિમાં મરણા કર્યાં છે, અસહ્ય દુઃખા સહન કર્યો છે, માટે આવા ઉત્તમ પ્રકારના સમાધિમરણથી આનંદમાની તમામ વસ્તુ વાસિરાવી પાછળના સંબંધી જીવા રાગના જોરથી કમ બંધન ન કરે તે માટે પાકી ભલા મણુ કરજે; પછી કદાચ મેાહના જોરથી તેઓ જે કાંઈ કરશે તેમાં તને તે પાપની ક્રિયાઓ આવશે નહિ, તે ચાકકસ લક્ષમાં રાખજે.
સમતિદષ્ટિઆત્માને સ્વરૂપનું ધ્યાન કરવાના વિચાર
૧ હું એક છુ, મારું કોઈ નથી. ૨ મારે આત્મા શાસ્વતા છે. ૩ હું જ્ઞાનદર્શીને કરી સહિત છું. ૪ ધન, કુટુ આર્દિક મારા સ્વરૂપ થકી બાહ્ય વસ્તુ-અલગી વસ્તુ છે, તે સ` સયાગે મળી છે અને વિયેાગે જાશે તેમાં મારા શે ખગાડ થવાના છે ? ૫ તન, ધન, કુટુંબાર્દિકના સચેાગ એટલે મિલાપ, તેને વિષે જીવ મુંઝાયા થકા દુઃખની પરંપરા પ્રત્યે પામે છે. ૬ એ શરીરાદિ પુત્ર, કલત્ર, પરિવાર પ્રમુખ તે સચૈાગી વસ્તુ મારા સ્વરૂપ થકી જુદી છે. છ તે સ`ને હું મનવચનકાયાએ કરી, વાસિરાવું છું. ૮ હું ચેતન છું, અને એ પુદ્દગલના સ્વભાવ તે અચેતન છે. ૯ હું' અરૂપી છું, એ પુદ્ગલરૂપી છે. મારા જ્ઞાનાદિ ચેતનાલક્ષણ સ્વભાવ છે. એ પુદ્ગલના જય સ્વભાવ છે. ૧૦ હું' અમૂર્ત છું, આ પુદ્ગુગલ મૂર્ત છે. ૧૧ હુ સ્વાભાવિક છું, આ પુદૂગલ વિભાવિક છે. ૧૨ હું પવિત્ર છું, એ પુદ્ગલ અપવિત્ર છે.