________________
( ૨૫૩ )
શ્રી પુણ્યપ્રકાશન સ્તવન
દુહા
સકલ સિદ્ધિદાયક સદા ! ચાવીશે જિનરાય । સહગુરું સામિની સરસતી ॥ પ્રેમે પ્રણમું પાય ॥ ૧ ॥ ત્રિભુવન પતિ ત્રિશલાતણેા નંદન ગુણુ ગંભીરા શાસન નાયક જગ જા ! વર્ષોંમાન વડે વીર ॥ ૨ ॥ એક દિન વીર જિષ્ણુને ! ચરણે કરી પ્રણામ !! ભવિક જીવના હિત ભણી। પૂછે ગૌતમ સ્વામ !! શા મુકિત માર્ગ આરાધીએ ! કહેા કિશુ પેરે અરિહત સુધા સરસ તવ વચન રસ ભાખે
શ્રી ભગવત ॥ ૪ !! અતિચાર આવેાઇએ ! વ્રત ધરીએ ગુરુ સાખ ! જીવ ખમાવા સકળ જેવા ચાનિ ચારાશી લાખ । ૫ ।। વિધિશુ વળી વાસરાવીએ ! પાપસ્થાન અઢાર ! ચાર શરણુ નિત્ય અનુસરા ॥ નિર્દો દુરિત!ચાર ॥ ૬૫ શુભ કરણી અનુમાદીએ ! ભાવ ભલે મન આણુ ।। અણુઅણુ અવસર આદરી ॥ નવપદ જપે સુજાણુ ૫ ૭ ૫ શુભ ગતિ આરાધનતણા એ છે દશ અધિકારા ચિત્ત આણીને આદા ! જેમ પામે ભવ પાર! ૮ !
!! ઢાળ ૧ લી !!
(એ છિંડી કીહાં રાખી એ દેશી)
જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ ! એ પાંચ આચાર એહ તણા ઇહુ ભવ પરભવના !! આલેાઇએ અતિચાર ૨૫ પ્રાણી ! જ્ઞાન ભણ્ણા ગુણુ ખાણી | વીર વઢે એમ વાણી રે ! પ્રા૦ ૧ ૫ એ આંકણી । ગુરુએળવીએ નહિ ગુરુ વિનયે ॥ કાળે ધરી બહુમાન । સૂત્ર અથ` તદુભય કરી સુધાં ॥
"