________________
( ૨૩૯ )
મૈથુનવૃત્તિથી જે કાંઇ દોષો લાગ્યા હોય તેના ત્રિવિધે, મન વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં દઉં છું. તે પાપ નિષ્ફળ થાઓ.
પરિગ્રહ આલાચન
ધનધાન્યાદ્રિક પરિગ્રહને વિષે અતિ અભિલાષા ધરી હાય, પરિગ્રહનું પરિમાણુ લઇને વધુ થયે કુટુંબીઓના નામે કરી દીધું હાય અથવા પોતે મર્યાદા ઓળંગી ગયા હોય તે સખ"ધી જે દોષા લાગ્યા હાય તેને મન, વચન, કાયાએ કરીને મિચ્છામિ દુક્કડં આપું છું. રાત્રિભાજન આલેચન
રાત્રિભેાજન કીધાં હાય, કરીને ખુશી થયા હાય, રસેન્દ્રિયની લાલચે અભક્ષ્યાદિક નહિ ખાવાલાયક વસ્તુઓનું ભક્ષણ કર્યુ હોય; ત્રતા લઈને વિસાર્યો હોય, મુનિપણામાં સનિદ્ધિ વસ્તુઓનું ભક્ષણ કર્યુ ... હાય, સૂર્યાસ્ત થયા પછી વાપયું હાય ઇત્યાદિ રાત્રિભજન સબંધી દોષ લાગ્યા હાય તથા કપટહેતુક્રિયા કીધી હોય, પચ્ચખાણ ભાગ્યાં હોય, આપવખાણુ કીધાં હોય, બીજાની ઋદ્ધિ દેખીઇષ્યએ કરી હાય ઇત્યાદિ જે કાઇ દોષો લાગ્યા હોય તે દોષોને મન, વચન, કાયાએ કરી ત્રિવિધે ત્રિવિધે ખમાવું છું. મારા આત્માને નિઃશલ્ય કરું છું.
ઇતિ પહેલા અધિકાર આલેાયણુરૂપ સમાપ્ત
ખીજા અધિકારે ત્રતા પ્રથમ ન લીધાં હાય તે લેવાં અને લીધેલાં હાય તેા યાદ કરી ફરીથી ફેરફાર કરીને લેવાં. આ વખતે પચ્ચખ્ખાણુ આપવાં તે પણ અવસર જોઇને અમુક સમય સુધીનાં આપવાં.