________________
( રર૭ ) આપી સમજાવે છે, કે પ્રમાદ ન કરે. જ્ઞાનદર્શન ચારિત્ર રૂપી રત્નત્રયિની આરાધના કરે.
વળી શાસ્ત્રને અભ્યાસ કરીને પણ સંજમ રાખ. તે હકીકત મુનિ સુંદરસૂરિ મહારાજ જણાવે છે, કે धिगागमै माद्यसि रजयन् जनान् ,
नोद्यच्छसि प्रेत्यहिताय संयमे । दधासि कुशिम्भरिमात्रतां मुने,
જવ તે વતત ઉપર તે મવારે ! હે મુનિ! સિદ્ધાંત વડે તું લેકેને રંજન કરતે ખુશી થાય છે અને તારા પરલકના હિત માટે યત્ન કરતો નથી, તે પછી તે માત્ર પેટભરાપણું ધારણ કર્યું; પરંતુ હે મુનિ! પરભવમાં તે તારાં આગમે કયાં જશે ? જનરંજનપણું ક્યાં જશે ? અને તારો સંયમ કયાં જશે?
શાસ્ત્રાભ્યાસ કરીને પાંચ ઈદ્રિ ઉપર સંયમ રાખ. સર્વસંપર્કરી ભિક્ષા ગ્રહણ કરવી, જેથી સંયમની વૃદ્ધિ થાય. અભ્યાસ વધારીને આત્મપરિણતિ સુધારવી જોઈએ. ઉપલી તમામ હકીકતે બરાબર લક્ષમાં લઈ શાસ્ત્રાભ્યાસને ખૂબ ખિલવ જેથી આત્માનું બરાબર હિત થાય. વળી ચારે ગતિનાં જે દુનું શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે તે ખૂબ ધ્યાનમાં લેવાલાયક છે. નરકની અસહ્ય વેદનાઓ, તિર્યંચમાં સુધા, તૃષા, ભારવહન કરવા દેવગતિમાં પણ દેખાવ માત્રનું સુખ પરિણામે દુઃખ, મનુષ્યભવમાં પણ ગર્ભાવાસમાં, બાળપણમાં, યુવાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં દુખે