________________
- (૦૮).
સમકિતની પ્રાપ્તિ (રાગ સારંગઃ હેસુખકારી ! આ સંસાર થકી જે મુજને ઉદ્ધ) સમકિત વિના, ભવ ભવમાં અથડાતાં અંત ન આવ્યો; એ સત્ય બીના, જિન આગમથી જાણી સમકિત પા. ધનસાર ભવે મુનિદાન દઈ, સમકિત વરી ભવ તેર લહી; પદવી તીર્થંકર પામ્યા સહી..... ............સમક્તિ વિના તે નાભિનંદન ફરમાવે, મિથ્યાત્વ ગતિ ચઉ રખડાવે; સમક્તિ વડે શિવપુર જાવે................... સમક્તિ વિના જુઓ જંગલમાંહે કઠીઆરે, મુનિદાન દીધું ભવ નયસારે; તે વીર નામે પંચમ આરે.................સમક્તિ વિના તે સમક્તિ રૂપો ૯ મેવો, શુદ્ધ દેવ ગુરુ ધમ જ સે, એમ ભાખે દેવાધિદેવો.....................સમક્તિ વિના સમકિત લહી ભવજળ તરજે, જિન “ભક્તિ ભલી
ભાવે ભરજે શાધિત પદવી મે વરજે....................સમક્તિ વિના સમ્યક્ત્વ પ્રાપ્તિ અનંતર આત્મઆનંદ
સમ્યકત્વ પામ્યા પછી જીવને વસ્તુનું યથાસ્થિત સ્વરૂપ સમજાય છે અને આત્માને વિષે સાચે બોધ થાય છે. તે આત્મબોધ પ્રાપ્ત થયા પછી જીવને પરમાનંદમાં મગ્ન થવાથી સંસારી સુખને અભિલાષ કદાપિ થતું નથી. તે સુખ અલ્પ અને અસ્થિર હેવાથી તેને તે દુઃખરૂપ માને છે. ઈષ્ટ વસ્તુને આપનાર કલ્પવૃક્ષને પામીને શુષ્ક અશનની વાંછા કઈ પણ કરે નહિ, તેમ મોક્ષસુખને આપનાર સમ્યગ આત્મજ્ઞાનને પામી અનંત દુઃખના કારણરૂપ સંસારના સુખને કદાપિ વાંછે નહિ. જે છ આત્મજ્ઞાનમાં