________________
( ૧૯૩) છેવટ સંસારત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી આવતી ચેવિસીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થંકરના અગિયારમા ગણધર થઈ સિદ્ધિપદ પામશે. આ પ્રમાણે કુમારપાળના સંક્ષેપ વર્ણનથી આપણને અત્યારે ઘણું ઘણું જાણવાનું મળી શકે તેમ છે. લક્ષમી ઉપર મેહ રાખે હેત તે ઉપર બતાવેલ શુભ કાર્યો કરી શકત નહીં, જેથી સૂક્ષમ બુદ્ધિથી તેમનું આ સંક્ષેપ ચરિત્ર વાંચી તમામ પ્રકારે ખૂબ ધ્યાન આપવા ચવું નહીં.
ઉપર બતાવેલ કુમારપાળ મહારાજાનાં વતે તથા આરાધના પિતાના શરીર ઉપરથી મમત્વભાવ ઉતાર્યો તે જ થઈ શક્યાં. જે શરીર ઉપર મમત્વભાવ રાખ્યો હોત તે કાર્ય ન થાત. શરીરની સ્થિતિ તે શાસ્ત્રકાર મહારાજએ ઘણી જ વિપરિતદશાએ આત્માને પમાડે તેવી છે એમ કહ્યું છે. માટે તે શરીરને પાપથી પિષવું નહીં. શરીર ઉપર મમત્વ ભાવ કરે નહીં.
અધ્યાત્મકલ્પદ્રુમના કર્તાની હિતશિક્ષા– पुष्णासि यंदेहमधान्य चिन्तयं, स्तवोपकार कमयं विधास्यति । कर्माणि कुर्वन्निति चिन्तयायति, जगत्ययं वश्चयते हिधूर्तराट्।।
અથ–પાપને નહિ વિચારતે તું જે શરીરને પોષે છે. તે શરીર તારા ઉપર શે ઉપકાર કરશે? તેથી શરીર માટે હિંસાદિક કર્મો કરતાં, આવતા (ભવિષ્ય) કાળને વિચાર કર. આ શરીરરૂપી ધૂતારે જગતમાં પ્રાણીઓને છેતરે છે.
આ શરીરથી હલકાં કામ કરતાં પ્રાણીઓએ વત. માનકાળને જરૂર વિચાર કરવું જોઈએ. શરીરને થોડુંક ૧૩