________________
(૧૬૦)
કરવાથી કદાચ પૂર્વભવના પુણ્યથી લક્ષ્મી મળશે. પરંતુ ભવાંતરમાં દુર્ગંતિનાં અસહ્ય દુઃખા વેઠવાં પડશે, અને તારી મેળવેલી લક્ષ્મી પાછળ ભેગાં થઈને બીજા બહુ લાગવશે. પાપનાં ફળ તા તારે એકલાને જ ભાગવવાં પડશે. તેમાં લેશમાત્ર કાઈ ભાગ પડાવશે નહિ.
નંદરાજા સાનાની નવ ડુંગરીએ મૂકીને ચાલ્યા ગયા;પણુ સાથે તેમાંથી ઘેાડું પણ સાનુ લઇ શકયા નહિ. પ્રથમ બતાવી ગયેલ સાગરશ્રેષ્ઠિ ચાવીસ કરોડ સેાનામહોરોના માલિક હાવા છતાં હાથ ખંખેરી પાપના ઉદયથી સાતમે નરકે ગયા. બીજા પણ ઘણા રાજાએ, ચક્રવતિ વાસુદેવા અથાગ લક્ષ્મી મૂકી મૂકી પરભવમાં પાપના જોરથી નરક–તિય "ચ ગતિમાં ચાલ્યા ગયા છે; તેના દાખલા આપણે ઘણીવાર શાસ્ત્રમાં સાંભળીએ છીએ, તેાપણુ લક્ષ્મી લક્ષ્મી કરીએ છીએ. લક્ષ્મી માટે જૂહુ ખેલવુ', લક્ષ્મી માટે સામાયિક, પદ્મિમણા, પાષહ વગેરે ન કરવાં, અનીતિના વરસાદ વરસાવવા, દગાખાજી,ફૂડકપટના આદર કરવા, પ્રામાણિકપણાને દેશવટો દેવા, જિનવાણી શ્રવણુ કરવાના અપૂર્વ સાના જેવા સમય મળ્યા છતાં પણ લક્ષ્મી માટે નિષ્ફળ કરવા, છેવટે જિંદગીને રઢ કરી નાખવી અને માર્ગાનુસારીના ગુણાને પણ તીલાંજલી દેવી. આવાં અનથ કારી કાર્યોથી, હું ચેતનરાજા ! મનુષ્ય ભવ કેવી રીતે સુધારશે। ? માટે મનુષ્ય ભવને સફળ કરવા સારુ ઉપર બતાવેલા દાષાને દૂર કરી પ્રામાણિકપણું પ્રાપ્ત કરો નીતિના આદર કરી. નીતિપૂર્વક મર્યાદા સહિત ધન ઉપાર્જન કરી શુભ માગ માં ખચી ભવાંતરનું ભાતું બાંધેા. અનીતિથી
''