________________
(૧૪૦)
ગમન કરનાર જીવાને રથ સમાન કહ્યો છે. જેમ ઉત્તમ રથ મામાં સુખેથી લઇ જાય છે ને ઈચ્છિત નગરે પહોંચાડે છે, તેમ ધર્મરૂપી રથ પણ માક્ષ-મામાં પ્રવતેલા પ્રાણીને માક્ષમાં સુખશાંતિથી પહાંચાડે છે.”
આવા ધમરાજાના પ્રચ'ડ પ્રભાવ હોવા છતાં સંસારમાં રહેલા કેટલાએ જીવા ધમ કરવામાં ઘણી જ બેદરકારી કરી ધમ માગ માં પ્રવૃત્તિ કરતા નથી; તેવા જીવાએ નીચેની મીના જરૂર લક્ષમાં લેવી.
ધમ કરવામાં બેદરકારી છેાડી ઉદ્યમ કરા
સંસારમાં રહેલાં કેટલાયે મનુષ્યા ધમ ને નતે શુભ કમના ઉદયમાં આરાધે, ન તા અશુભ કમના ઉદયમાં આરાધે, શુભ કર્મના ઉદયવાળા બાહ્ય વસ્તુને સાચવવામાં અને નવી નવી વધારે ભેગી કરવાના આળપંપાળમાં ચિંતામણી રત્ન જેવા અમૂલ્ય સમય ગુમાવે છે. અને અશુભ કમના ઉયવાળા જીવા પણ ખાદ્ય વસ્તુ મેળવવામાં સમય ગુમાવે છે; ત્યારે હવે મનુષ્ય ભવને સફળ કરવા માટે તેના અમલ કેણુ કરે, કયારે કરે ? આખી જીંદગી સુધી સાચવવું, નવું મેળવવું ઈત્યાદિક સ’સારના કાર્ય માંનવરાશ તે મળે જ નહિ અને વળી ચાખ્ખું કહી દે કે અમારે શુભ કમના ઉય જાગશે ત્યારે ધમ કરવાની ભાવના આપેાઆપ જાગશે, અત્યારે અમારી શુભ ઉદય નથી પાપના ઉર્જાય છે જેથી નથી મનતુ, તેવુ' કહે. નારને એટલું જ પૂછ્યું, કે ભાઈ! પ્રયત્ન કર્યાં ? ઉદ્યમ કર્યાં? કાંઇ પશુ ધર્મકાર્ય કરવાની કાળજી કરી ? આ બધુ કર્યાં પછી ન અને તે પછી માની શકાય કે અશુભાય છે. આ તા કરવું
*