________________
(૧૩૫)
સંસારના માહાત્પાદક પદાથ માં નહિ મુંઝાતાં,પરણ્યા વિના જ એકદમ વિલંબ કર્યાં વિના ગુરુમહારાજ પાસે આવી સજમનેા સ્વીકાર કરી યશેાધર મહારાજા થયા અને આત્મશ્રેય કર્યું, જેથી ધર્માંના કાર્યોંમાં જરા પણ વિલંબ કરવાજ નહિ; કરશે તે ભવાંતરમાં શિરાજાની માફક ઘણા જ પશ્ચાત્તાપ થશે તે ચાક્કસ લક્ષમાં લેવું.
ધમ કરવામાં વિલંબ નહિ કરવા વિષે
રાગ-વ્હાલા વેગે આવેા રે...
જાગે! ભવી જાગા રે, ઊઘ અધારી ત્યાગા રે. અવસર આવ્યા આળખા હાજી; નહિ જાગા તે, જીવન ચાલ્યુ રે જાય. ખાધુ તેના પસ્તાવા પાછળ થાય.........જાગા સાખી-પળ પળ પ્રાણી આય, આધુ' થાય હંમેશ, ચેતા ચિત્તમાં ચાંપથી એ આગમ ઉદ્દેશ ધમ ક્રિયામાં લાગા રે...........અવસર આવ્યા૦ સાખી-લાખ પૂત્ર આયુ ધણી ચાલ્યા અત્તે ખાસ;
અલ્પ જીવનના આપણા, તા અરે શ્યામ વિશ્વાસ ભવની ભાવડ ભાંગા રે........અવસર આવ્યો સાખી-ધમે ઢીલ કરા નિહ, ધરા ધ્યાનમાં એહુ;
66
તપ જપ વ્રત કરણી કરી, સફળ કરે. આ દેહું. ભકિત ” જિનવરની માર્ગા રે...અવસર આવ્યો આજકાલ કેટલાએક જીવા ધ કાર્યોંમાં વિલંબ કરી મૃત્યુને શરણ થાય છે, પરંતુ વાયદા કરી જલદી કાર્ય સાધી શકતા નથી, તેવા જીવાને કાળરાજા એચિંતા પકડે છે, ત્યારે