________________
(૨૪) અંતરંગ શત્રુઓથી એ ફસાઈ ગયો છે કે તેને સારાસારની તે અંતરંગ શત્રુઓ ગમ પડવા દેતા નથી. જેથી અનેક લેકેને ત્રાસ આપી રહ્યો છે. તેનું ફલ અનિષ્ટ તારે ભોગવવું પડશે. તેને પણ તે વિચાર કરતું નથી. તારા માથે કાળચક ભમી રહ્યું છે. તે તને કયારે ઝડપી લેશે. તે લક્ષમાં લેતા નથી અને તું પત્રકલત્ર લક્ષ્મી, વગેરે પિતાનાં માનીને બેઠે છે પણ તે કઈ તારું નથી તેને વિચાર પણ તને આવતું નથી. આ શરીર ઉપર મુછી રાખી. ધર્મ ક્રિયાથી પાછા રહે છે. શરીર તારું નથી તે ધ્યાનમાં લેતો નથી. આ ભવ બ્રમણનો અંત જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રપિ વિના આવવાને નથી તે રત્નત્રય પ્રાપ્ત કરવા, તારે લેશ માત્ર પ્રયત્ન પણ નથી તે પછી ભવભ્રમણને અંત કેવી રીતે આવશે, તે વિચાર કર. વળી તું સદા પાપથી પેટ ભરે છે કુવિચારમાં લીન બની જાય છે. ઘાટ આવે દેવ ગુરૂ અને ધર્મની પણ નિંદા કરી નાહક માનવ ભવ હારી જવાના કારણે સેવે છે. પ્રમાદને વશ થઈ આત્મચિંતવન એક ક્ષણ પણ કરતો નથી. તે કદાચ કુતરાં, બિલાડાં, શિયાલ, સર્પ વગેરે તિયાના તથા નરકના ભવે કદાચ તારા શીર પર આવ્યા તો તને તેવા હલકા ભવમાંથી ધર્મ વિના કેણ મુક્ત કરાવશે? તેવા હલકા ભવ ન આવે તેવા ઉપાયે લેવા તને કેમ સુઝતા નથી? ઉપાયે નહિ કરે ત્યાં સુધી તારૂં ઠેકાણું નહિં પડે. જેમ ભેજન કર્યા વિના ભૂખ ન મટે. જલપાન કર્યા વિના તૃષા નમટે, સૂર્ય વિના અધિકાર ન મટે તેમ ધર્મ વિના કેઈ દિવસ પણ દુઃખ ન મટે તે વાત કઈ દિવસ ભૂલી જઈશ નહિ, તે ધર્મને બતાવનાર સદ