________________
(૧૮) સંતાન ક્યાંથી આપે? જ્યારે તું પતે જ અનાથ છે તે મારે નાથ કયાંથી થઈશ ? મુનિનાં વચનથી રાજા વિરમય પામે અને વ્યાકૂલ થયે. કેઈ કાળે જે વચનનું શ્રવણ થયું ન હતું, એવું વચન યતિના મુખથી સાંભળી શકાગ્રસ્ત થયે છત કે – હું અનેક પ્રકારના અશ્વોને ભેગી છું; અનેક પ્રકારના એન્મત્ત હસ્તિઓને ધણું છું, અનેક પ્રકારની સેના મારે અધીન છે, નગર ગામ અંતાપુર અને ચતુષ્પદ વગેરેની મારે કાંઈ ન્યૂનતા નથી, મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભેગ મને પ્રાપ્ત થયા છે, સેવક અને મારી આજ્ઞાને આરાધે છે, તમામ પ્રકારની સામગ્રી મારે ઘેર છે, સર્વ મનોવાંચ્છિત વસ્તુઓ મારી સમીપ રહે છે, આવા પ્રકારને હું દેદીપ્યમાન છતાં અનાથ કેમ હોઉં? રાખે છે ભગવાન તમે ફેરફાર બેલતા હશે.” | મુનિએ કહ્યું. “હે રાજન ! મારા કહેલા અર્થની ઉત્પત્તિને તું બરાબર સમજ નથી, તું પિતે અનાથ છે, પરંતુ તે સંબંધી તારી અજ્ઞતા છે. હવે હું કહું છું તે અવ્યગ્ર અને સાવધાન ચિત્ત તું સાંભળ. તે સાંભળી પછી તેના સત્યાસત્યને નિર્ણય કરજે. મેં પિતે જે પ્રકારના અનાથીપણથી મુનિમણું અંગીકૃત કર્યું છે, તે હું પ્રથમતને કહું છું -
બીજાં નગરોથી અતિ શોભાવાળી કેસંબી નામની એક સુંદર નગરી છે. ત્યાં ત્રાદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામના મારા પિતા રહેતા હતા. પ્રથમ યોવનવયને વિષે અતુલ્ય અને ઉપમારહિત એવી મારી આંખેને વિષે વેદના ઉત્પન્ન થઈ તથા દુઃખને દેવાવાળા આખા શરીરે દાહવર ઉત્પન્ન