________________
શું આશ્ચય ? માટે જિનપ્રતિમામાં જરાપણું સંશય રાખ નહિ.
સૂત્રોમાં જિનપ્રતિમા વિષે પદ્ય
ગન્નાથ કૈસે ગજ બંધ છુડા. પૂજે પ્રેમે જિનપડિમા જયકારી,
એ તે અવિચળ સુખ દેનારી પૂજે પ્રભુપડિમા પૂજનની સાખે, બહુ છે સૂત્ર મેઝારી; રાયપણમાં સુર સુયભે પૂછે છે પડિમા પ્યારી..પૂજે જ્ઞાતા અંગે રંગે ઉમંગે દ્રૌપદી સમકિત ધારી; જિનવર પૂછ લીધે હા, જગમાં છે બલિહારિ” પૂજે અંધાચારણ ને વિદ્યાચારણની, પૂજન વાત વિસ્તાર; ભગવતીમાં પ્રભુ વીરે ભાખી, બલિહારી જઈએ વારીપૂજે છવાભિગમમાં વિજ્યદેવતા, પડિમા પૂજે મનોહારી, તેમ ભવી જિનવર પૂછ ભાવે, “ભકિત” કરે વારંવારીપૂ૦
આ પ્રમાણે સૂત્ર સિદ્ધાંતમાં કહેલી જિનપ્રતિમાનાં દર્શન કરી, પૂજન કરી,ભક્તિ કરી,ઘણા ભવ્ય જ સમ્યગદર્શન પામી અનુક્રમે કેવળજ્ઞાનની લીમી મેળવી મુક્તિમાં બિરાજમાન થયા છે. જન્મમરણના કલેશથી દૂર થયા છે. આવી રીતે અને કર્મઅપાવવા માટે આ પંચમકાળમાં સાક્ષાત જિનેશ્વર ભગવાનને વિરહ છે. પણ જિનપ્રતિમા પ્રબળ સાધન હવા છતાં શાસ્ત્રમાં ઠેકાણે ઠેકાણે જિનેશ્વરદેવે તે બતાવેલ છતાં, કેટલાએ બિચારા મહામહનીય કર્મના જોરથી–પ્રબળ મિથ્યાત્વના ઉદયથી જિનપ્રતિમાને નથી માનતા, નથી પૂજતા તેને માટે ઉપાધ્યાયજી યશવિજયજી મહારાજ કહે છે કે