________________
(૧૧૧) શ્રી શ્રેણિકરાજા નિરંતર એકસે આઠ સેનાના જવા નવા કરાવીને પરમાત્મા સન્મુખ સ્વસ્તિક કરતા હતા. સર્વ લકમાં રહેલ જિનપ્રતિમાને આરાધવા નિમિત્તે સાધુ તથા શ્રાવક કાઉસગ્ન કરે તેમ કહ્યું છે. બીજા પણ જિનપ્રતિમાના જુદા અધિકારે છે. ૧૨ શ્રી વ્યવહારસૂત્રમાં પ્રથમ ઉદેશે જિનપ્રતિમાની આગળ
આલોયણ કરવી કહી છે. ૧૩ દશપૂર્વધરના શ્રાવક સંપ્રતિ રાજાએ સવાલાખ જિનમંદિર
કરાવ્યાં છે તથા સવાકોડ જિનબિંબ ભરાવ્યાં છે, જેમાંથી હજારો જિનમંદિર તથા જિનપ્રતિમાઓ વિદ્યમાન છે. શત્રુંજય, ગીરનાર આદિ તીર્થોમાં તથા ઘણાં નગરમાં ઘણાં સ્થાનકે સંપ્રતિ રાજાનાં કરાવેલાં જિનમંદિરે દષ્ટિએ પડે છે. તેમ જ બીજાં પણ ઘણા હજારે વર્ષોનાં કરાવેલાં જિનમંદિરો હાલ વિદ્યમાન છે. આબુજી ઉપર વિમલચંદ્ર તથા વસ્તુપાળ તેજપાળનાં કરડે રૂપીઆ ખરચીને બનાવેલાં જિનમંદિરે વિદ્યમાન છે. જેની શોભા દેખતાં ભલભલા વિદ્વાને પણ આશ્ચર્ય પામે છે. આ પ્રમાણે ઘણાં સૂત્રોમાં ઘણું જ વિસ્તારથી જિનપ્રતિમાને અધિકાર બહુ જ આનંદકારી વિદ્યમાન હેવાથી જિન પ્રતિમા વંદનિક-પૂજનિક છે. પ્રતિમાનાં દર્શન કરતાં પણ પાપના Sજ ભસ્મીભૂત થઈ જાય છે. માટે તેમાં લેશમાત્ર શંકા રાખવી નહિ. અનંતકાળથી ભવચકમાં ભ્રમણ કરતાં માનવભાવાદિ ઉત્તમ સામગ્રી મળી છે, તેમાં જે જિનપ્રતિમામાં શંકા રાખીશ અથવા નહિ માને તે પાછું અનંતકાળમાં