________________
(1०८) દેવતાએ જિનપ્રતિમા પૂજ્યાને અધિકાર છે. વળી દ્રૌપદીએ નમુત્થણે કહ્યું છે. જિનપ્રતિમા આગળ સ્વસ્તિક કર્યો છે, જેથી તેને શ્રાવિકા જાણવી. શ્રાવિકા વિના બી જે તે વિધિ જાણે નહિ, માટે નિશ્ચય થાય છે કે સમદ્ધિદષ્ટિ દ્રોપદીએ જિનપ્રતિમા પૂછ છે.. વળી નંદીસૂત્રમાં મહાકલ્પસૂત્રનું નામ છે, તેમાં લખ્યું છે કે – મુનિ તથા પૌષધવાળા શ્રાવક જિનપ્રતિમાનાં દર્શન ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે.” તે પાઠઃ
से भयवं तहारूवं समणं वा माहणं वा चेइअघरे गच्छेज्जा ? हंता गोयमा ! दिणे दिणे गच्छेज्जा. से भयवं जत्थ दिणे णो गच्छेज्जा तओ किं पायच्छितं हवेज्जा? गोयमा पमायं पडुच्च तहारूवं समणं वा माहणं वा जा जिणघरं न गच्छेज्जा तओ छद्रं अहवा दुवालसमं पायच्छितं हवेज्जा. से भयवं समगोवासगस्स पोसहशालाए पोसहिए पोसहबंभयारी किं जिणहरं गच्छेज्जा ? हंता गोयमा ! गच्छेज्जा. से भयवं केणढ़ेण गच्छज्जा ? गोयमा ! नागदसणचरणट्ठयाए गच्छेज्जा, जे केइ पोसहसालाए पोसहबंभयारी जओ जिणहरे न गच्छेज्जो तओ पायच्छित्तं हवेज्जा! गोयमा ! जहा साहु तहा भाणियव्वं छठं अहवा दुवालसमं पायच्छित्तं हवेज्जा ॥
અર્થ—-“હે ભગવન્! કઈ જીવને દુઃખી નહિ કરવાવાળા તેવા પ્રકારના સાધુ જિનમંદિરમાં જાય કે तुभ ? ' ' गौतम मेशा प्रतिनि य. ' ' बसन् ! ને હંમેશાં ન જાય તે એ મુનિને પ્રાયશ્ચિત લાગે કે