________________
(e)
રાશી અગ્નિના સ’ઘાતથી મળી જાય છે તેવી રીતે તેઓનાં કર્મો નષ્ટ થતાં નથી. ८.
अहो मे सफलं जन्म पूर्णाः सर्वे मनोरथाः । लब्धा सर्वार्थसंपत्तिदृष्टो यत्रजगद्विभुः ||९||
અહે। આજ સર્વે પદાર્થોની સંપત્તિભૂત ત્રણ જગતના સ્વામી ક્રીડા જેથી મારા જન્મ સફલ થયા અને સંપૂર્ણ મનારથા આજે પૂર્ણ થયા. ૯.
धन्यः स मासो दिवसोऽपि धन्यः ।
स एव साऽपि घटिकाऽपि धन्या ॥ यत्र प्रभुर्भाग्यवता जनेन ।
दृष्टो जगत्स्वामी
कृपानिवासः ||१०||
જે જીવે કૃપાના સ્થાનરૂપ ત્રણ જગતના સ્વામી દીઠા, તે જીવના માસ તથા દિવસેાપણધન્ય તથા તેની ઘટીકા પણ ધન્ય જાણવી.
त्वां ध्यायन्तः स्तुवन्तश्च पूजयन्तवदेहिनः । धन्यास्ते जगृहुर्देहान् मनोवाग्वपुषाफलम् ॥११॥
હે પરમાત્મા ! જે જીવા તમારુ ધ્યાન કરતા તથા સ્તુતિ કરતા તથા પૂજે છે તે જીવાએ શરીરથકી મન, વચન અને કાયા પામ્યાનું ફળ પ્રાપ્ત કર્યુ” જેથી તે જીવા ધન્યવાદના પાત્ર અન્યા. ૧૧.
मूर्तिस्ते जगतां महाविंशमनी मूर्तिजनानन्दिनी, मूर्तिर्वाञ्छितदानकल्पलतिका मूर्तिः सुधास्यन्दिनी । संसाराम्बुनिधितरितुमनिश मूर्तिर्दृढा नौरियं, मूर्तिर्नत्रपथं गता जिनपतेः किं किं नकर्तुं क्षमा ॥ १२ ॥