________________
(૯૮) , હે પ્રભુ! કલ્યાણની સંકેતશાળા જેવી, સદગુણરૂપ સુગંધવડે જીતી છે. કલ્પવૃક્ષના પુષ્પોની માળા જેણે એવી, અને વળી તેડી નાખી છે, વ્યામોહની જાળ જેણે એવી આનદના સમૂહરૂપ સરોવરને પૂરવામાં મેઘમાળા જેવી નમ્યા છે, એશ્વર્યધારી મનુષ્યરૂપી હંસ જેઓને એવી, અને વળી દાનની કળાથી જીત્યા છે, દેવકના પ્રદેશે જેમણે એવી; અને આનંદિત કર્યા છે, રાજા મહારાજાઓને જેણે એવી વિશાળ શ્રીસંપન તમારી મૂર્તિ, હે પરમાત્માનું ! જગજજીનાં પાપને દૂર કરે. ૬. दिद्वेतहमुहकमले तिन्निविनट्ठाई निरवसेसाइ । दालिदं दोहग्गं अणेगभवसंचियं पावं ॥७॥
હે પરમાત્મા તમારું મુખરૂપી કમલ દેખે છતે ત્રણ અશુભ વસ્તુ નષ્ટ થઈ. તે ત્રણનાં નામે દલિદ્ર દેભગ્યું અને ત્રીજું અનેકભવ સંચિત પાપ-એ ત્રણે ખસી જવાથી મારું કાર્ય સિદ્ધ થયું. ૭.
जिनवर ! तव मूर्ति ये न पश्यन्ति मूढाः कुमतिकुमतभूतैः पीडिताः पुण्यहीनाः । सकल सुकृतकृत्यं नैव मोक्षाय तेषां सुनिबिडतृणराशि वाग्निसङ्गायथैव ॥८॥
હે પરમાત્મા ! તમારી મૂર્તિ મૂઢ છે, જે જેતા નથી તે કુમતિ અને કુમત રૂપી ભૂતોથી પીડાયેલા અને પુણ્યથી હણું જાણવા અને તેઓના સકલ સુકૃત રૂપી કાર્યો મેક્ષના માટે થતા નથી. જેમ નિવિડ–ગાઢ-તૃણનો