________________
(૮૬)
ચાર ભાવનાથી જીવ આર્ત અને રૌદ્ર ધ્યાનથી મુક્ત થઈ ધર્મધ્યાનમાં આવે છે. આ ચાર ભાવનાથી મન સ્થિર થાય છે, સમતા પ્રગટ થાય છે અને સમતાને સ્થિર કરવા આ ભાવનારૂપી અમૃતનું પાન વારંવાર કરવું તે જ માનવ જિંદગી પામ્યાનું સાચું ફળ છે. જેથી શિધ્ર ભવસમુદ્રને પાર પામી અજરામર પદને સુખેથી મેળવી શકે છે. ચોરી કરનારાઓને પણ શુભ નિમિત્ત મળવાથી શુભ ભાવનામાં આરૂઢ થવાથી આત્માને પ્રજાને પ્રાપ્ત થયા છે; મુક્તિપદને પામ્યા છે. ચોરી કરનાર ચાર ચોરનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છેઃ
શુભ ભાવના ઉપર ચાર ચોરની કથા
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને રહેવાસી કેઈ શ્રાવક પિતાના નિર્વાહ માટે ભીલ લેકેની પદિલમાં આવીને વસ્યા હતે. પુ ગે ત્યાં રહેતાં તે કરોડાધિપતિ થઈ ગયે. એક વખત તે ભીલના વૃદ્ધ પુરુષો તે શ્રાવકની ઋદ્ધિ જોઈ વિચાર કરવા લાગ્યા, કે “આપણને લોભમાં નાખી છેતરીને આણે ઘણું દ્રવ્ય એકઠું કર્યું છે. માટે રાત્રિએ તેને ઘેર ખાતર પાડી તેનું સર્વ દ્રવ્ય લઈ લઈએ. નહિ તો તે કપટી વણિક તમામ દ્રવ્ય લઈ પિતાના નગરમાં ચાલ્યો જશે.” આવો વિચાર કરી તેઓ ખાતર પાડવાને તત્પર થયા. પિલો શ્રાવક પ્રતિદિન સાત આઠ સામાયિક કરતો હતો. તે દિવસે મધ્યરાત્રિ વિત્યા પછી પોતે તથા પિતાની સ્ત્રી બંને સામાયિક લઈને બેઠાં હતાં તેવામાં પિલા ચાર ખાતર પાડવા આવ્યા. ખાતર પાડી જુએ છે તે ગૃહના સ્વામીને જાગતે જે, તેઓ વિચારમાં પડ્યા કે “તેની જાગૃત
માં નાખી છે. વિચાર
શું કર્યું છે.