________________
(૮૩) જીવન બનાવવું. પાપકારની વ્યાખ્યા ઘણી વિશાળ છે, તેની હદ નથી. માટે પિતાની શકિત, સ્થિતિ, સંયેગાદિને અનુસરી, આત્મવ્યતિરિક્ત પ્રાણુઓને ઉપયોગી થઈ પડવું એ પપકાર છે અને કરુણા ભાવનાનું મુખ્ય પરિણામ છે. એ ભાવના રાખવાથી અનેક જીવો સંસારસમુદ્ર તરી ગયા છે એવું શાસ્ત્રમાં સાંભળીએ છીએ, માટે આ ભાવના ઉપર ખૂબ ઉદ્યમશીલ બની, મળેલ માનવભવાદિ ઉત્તમ સામગ્રી સફળ કરી લેવી એ જ વિચારણા રાખવી.
હવે ચેાથી માથથ્ય ભાવનાનું સ્વરૂપ क्रूरकर्मसु निःशकं, देवतागुरुनिदिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्य मुदीरितम् ॥
અથ –કઈ પણ પ્રકારના આંચકા વગર ક્રૂર કર્મ કરનારા, દેવ અને ગુરુની નિંદા કરનારા અને વળી પિતાના આત્માની શ્લાઘા કરનારા પ્રાણીઓ ઉપર ઉપેક્ષા તે માધ્યચ્ચ (અથવા ઉદાસિનતા) ભાવના કહેવાય છે.
વિવેચન -આ દુનિયામાં અનેક વિચિત્ર પ્રકારની પ્રકૃતિઓનાં પ્રાણુઓ હોય છે. કેટલાંક પ્રાણીઓ નિરંતર ર કૃત્ય કરવામાં જ મોજ માને છે. કોઈ અસત્ય બેલી બીજાને છેતરવામાં સંતોષ માને છે. કેઈ ચોરી કરી પરધન હરણ કરે છે. કેઈ અપ્રામાણિકપણે ધનસંચય કરે છે. કેઈ પરસ્ત્રીમાં આસક્ત રહી ધન, શરીર અને કીતિને નાશ કરે છે. કેઈ ક્રોધાદિ પાપસ્થાનકેને સેવી આનંદ માને છે. કે અધમાધમ નીચ કાર્યો કરી મોજ