________________
૮૪ લાખ જીવનિમાં ઇન્દ્રિયની ભૂતાધિકતા ૭૯ ૯ ગ્રેવેયક અને ૫ અનુત્તર મળી ૯ ભેદ થાય તે ૯ ને પર્યાપ્ત અને અપર્યાપ્ત સાથે ગુણતાં ૯૪૨=૧૯૮ ભેદ થાય.
અહિં પણ અપર્યાપ્ત એ કરણઅપર્યાપ્તની અપેક્ષાએ સમજવા, લબ્ધિથી દરેક દેવે લબ્ધિપર્યાપ્ત હોય છે.
એ પ્રમાણે તિયચના (૨૨+૨+૨૦=૪૮) ૪૮, મનુષ્યના ૩૦૩, નારકીના ૧૪, અને દેવતાના ૧૯૮ મળી પ૬૩ ભેદ થાય.
ઇરિયાવહિયંના ૧૮૨૪૧૨૦ ભાંગા–ઉપરના ૫૬૩ જીવભેદને ઈરિયાવહિયંના અભિહયાથી જીવિયાઓ વવરોવિયા સુધીના ૧૦ પદ સાથે ગુણતા ૫૬૩૦ થાય તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૧૧૨૬૦ થાય. તેને મન-વચન-કાયાએ ગુણતાં ૩૩૭૮૦ થાય. તેને કરવું–કરાવવું-અનુમોદવું સાથે ગુણતાં ૧૯૧૩૪૦ થાય. તેના અતીત, અનાગત અને વર્તમાનકાળ સાથે ગુણતાં ૩૦૪૦૨૦ થાય. તેન અરિહંત, સિહ, સાધુ, દેવ, ગુરુ અને આત્મા એ છની સાક્ષીએ ગુણતાં ૧૮૨૪૧૨૦ ઈરિયાવહિયંના નિછા મિ દુશs ના ભાંગા થાય. ૮૪ લાખ જીવનિમાં ઇન્દ્રિોની ન્યનાધિકતા
૮૪ લાખ જીવનિની સંખ્યા નીચે પ્રમાણે પૃથ્વીકાય ૭ લાખ અપકાય
૭ લાખ તેઉકાય ૭ લાખ વાયુકાયા
૭ લાખ પ્રત્યેક વનસ્પતિકાય ૭ લાખ સાધારણ વનસ્પતિકાય ૧૪ લાખ ઈન્દ્રિય ૨ લાખ તૈઇદ્રિય
૨ લાખ ચૌરિદ્રિય ૨ લાખ દેવતા
૪ લાખ નારકી
૪ લાખ તિય ચ પંચેન્દ્રિય ૪ લાખ મનુષ્ય ૧૪ લાખ