________________
માર્ગાનુસારી જીવના ૩૫ ગુણ
॥ ५३ ॥
व्ययमायोचितं कुर्वन् वेषं वित्तानुसारतः । अष्टभिर्धीगुणैर्युक्तः शृण्वानो धर्ममन्वहम् ॥ ५१ ॥ अजीर्णे भोजनत्यागी काले भोक्ता च सात्म्यतः । अन्योन्याप्रतिबन्धेन त्रिवर्गमपि साधयन् ॥ ५२ ॥ यथावदतिथौ साधौ दीने च प्रतिपत्तिकृत् । सदानभिनिविष्टश्च पक्षपाती गुणेषु च अदेशाकालयोश्चर्यं त्यजन् जानन् बलाबलम् । वृत्तस्थज्ञानवृद्धानां पूजकः पोष्य पोषकः दीर्घदर्शी विशेषज्ञः कृतज्ञो लोकवल्लभः । सलज्जः सदयः सौम्यः परोपकृतिकर्मठः ॥ ५५ ॥ अन्तरङ्गारिषड्वर्ग- परिहारपरायणः । वशीकृतेन्द्रियग्रामो गृहिधर्माय कल्पते
1148 11
૧
॥ ५६ ॥ (ચેાગશાસ્ત્ર પ્રથમ પ્રકાશ શ્લાક ૪૭ થી ૫૬)
માક્ષે જવાના માર્ગ ઉપર ચઢેલેા જીવ તે માર્ગાનુસારી જીવ કહેવાય. તેના ૩૫ ગુણ્ણા નીચે પ્રમાણેઃ
૧ જેણે પેાતાની સંપત્તિ ન્યાયપૂર્વક પેદા કરી ઢાય.
૨ ઉત્તમ પુરુષાના આચારની પ્રશંસા કરવી.
૩ વિવાહ સમાન કુલ-શીલાદિવાળા પણુ અન્ય ગેાત્રી સાથે કરવા. ૪ પાપથી ડરતા રહેવુ.
૫ પ્રસિદ્ધ દેશાચારનું પાલન કરવું.
હું કાઈના અવણુવાદ બાલવા નહિ, કોઈની નિંદા ન કરવી.