________________
190
શ્રી જિતેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ—ગુણુ–સ ગ્રહ
જિનેશ્વર દેવાનુ મળ કેટલું ?
ઘણા માણસાને પહેાંચી શકે તે ૧ યાદ્ધો ૧૨ ચાન્દ્રાનુ મળ એક બળદમાં હાય. ૧૦ મળતુ ખળ એક ઘેાડામાં હાય, ૧૨ ઘેાડાનું ખળ એક પાડામાં હાય. ૧૫ પાડાનુ' મળ એક સિંહમાં હાય. ૨૦૦૦ સિંહનુ' ખળ એક અષ્ટાપદ પક્ષીમાં હાય. ૧૦ લાખ અષ્ટાપદનું ખળ ૧ બળદેવમાં હોય. ૨ બળદેવનુ ખળ એક વાસુદેવમાં હાય. ૨ વાસુદેવનું' મળ એક ચક્રવર્તિમાં હોય. ૧ લાખ ચક્રવર્તિનું અળ એક નાગે'દ્રમાં હાય. ૧ ક્રોડ નાગેન્દ્રનુ ખળ ૧ ઇંદ્રમાં હોય.
એવા અનત ઇંદ્રનુ ખળ શ્રી તીથ કરદેવાની એક ટચલી આંગળીમાં હોય છે.
માર્ગાનુસારી જીવના ૩૫ ગુણ
न्यायसंपन्नविभवः शिष्टाचारप्रशंसकः । कुलशीलसमैः सार्द्धं कृतोद्वाहोऽन्यगोत्रजैः ॥ ४७ ॥ पापभीरुः प्रसिद्धं च देशाचारं समाचरन् । अवर्णवादी न क्वापि राजादिषु विशेषतः ॥ ४८ ॥ अनतिव्यक्तगुप्ते च स्थाने सुप्रातिवेश्मिके । अनेक निर्गमनद्वार- विवर्जितनिकेतनः || ૪૧૫ છતસન: સવારે-ર્માતા-પિત્રોત્ર પૂનન્નઃ । त्यजन्नुपप्लुतं स्थान -मप्रवृत्तम्ध गर्हिते
|| ૧૦ ||