SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સાત નયેાના વિચાર ૬૭ એટલે વ્યવહાર ભાષાને સત્ય માને. જેમ કાઈ ગામ જતું હાય અને સામે ગામ દેખાય, ત્યારે ખેલે કે-‘ ગામ આવ્યું ’ તે વ્યવહાર. ગામ નહિ' આવ્યાં છતાં જનાર ગામ નજીક આવેલ છે. તેથી તે વ્યવહારનયથી સત્ય કહેવાય. ૪ ઋજીસૂત્રનય—આનય હુંમેશા વતમાનકાળની ક્રિયાને ગ્રહણ કરે છે. એટલે જેમ ઘટ બનાવતા દેખે ત્યારે જ માને કે ઘટ છે. ૫ શબ્દનય—અર્થાંના ગૌણપણાથી અને શબ્દના મુખ્ય પણાથી જે માનવામાં આવે તે શબ્દનય, જેમ કે, ઋજીસૂત્રનય ઘટ બનાવતાં જ ઘટ માને તેમ માનતા નથી, પણ ઘડા તૈયાર થયા પછી તે નામથી આ ઘટ છે' માને છે. ૬ સમભિરૂઢનય—એક વસ્તુનું સ’ક્રમણ બીજી વસ્તુમાં થાય ત્યારે તે વસ્તુ અવસ્તુ થઇ જાય. એટલે તે ન રહે. આ મત સમભિરૂઢ નયના છે. જેમ ઘટ તૈયાર હોય તેમાં જળ સિવાય બીજી વસ્તુ મદિરાદિ ભરેલી હાય તેા ઘટ ન માને. પણ જે જળ ભરવાના ઘટ ડાય હાય તે જ ઘટ માને. ૭ એવ'ભૂતનય—આ નય જે વખતે જે ક્રિયા જે પરિ ણામને પામેલી ડાય તે પરિણામને જ માન્ય રાખે છે. જેમ સમભિનય પાણી ભરવાના ઘટને ઘટ માને તેમ આ નય ન માને, પણ સ`પૂર્ણ પાણીથી ભરેલ ઘટ હોય તે જ માને. એ રીતે સાતે નયના મત જુદા જુદા છે, તેમ જૈનમત સાત નયને જુદી જુદી અપેક્ષાએ સત્ય માને. દરેકના ચેાગ્ય સમન્વય કરે, એટલે જૈનમત સ્યાદ્વાદી છે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy