________________
४०
શ્રી જિનેન્દ્રનગમ-વિવિધ–વિષયરૂપ-ગુણ-સંગ્રહ
સાધુ નવકાટી શુદ્ધ આહાર લે તેની સમજ
૧ મન-વચન-કાયાથી રસવતી બનાવે નહિ, બનાવરાવે નહિ અને બનાવતાને ભલે જાણે નહિ.
૩ ૨ મન-વચન-કાયાથી ખરીદે નહિ, ખરીદવે નહિ, અને ખરીદતાને ભલે જાણે નહિ.
૩ મન-વચન-કાયાથી છેદન-ભેદન કરે નહિ, કરાવે નહિ અને કરતાને ભલે જાણે નહિ. એમ કુલ નવકેટી થાય.
પાંચ પ્રમાદ (સવિસ્તર) ૧ મદ, ૨ વિષય, ૩ કવાય, ૪ નિદ્રા અને વિકથા એ પાંચ મુખ્ય પ્રમાદ છે. ૧ મદનાં આઠ ભેદ–
૧ જાતિમદ-ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થવાને અહંકાર કરે તે. - ૨ કુળમદ–મોટા-સારા કુળમાં ઉત્પન્ન થવાને અહંકાર કરે તે.
૩ બળમદ–શરીર બળવાન હોય તેનું અભિમાન કરવું તે.
૪ રૂપમદ– અત્યંત સ્વરૂપવાન હોય, તે રૂપને અહકાર કરે તે.
૫ તપમદ–ઘણે તપ કરે તેને અહંકાર કરે તે. ૬ ત્રાદ્ધિમદ–ઋદ્ધિનં-એશ્વર્યને મદ કર તે.