________________
સાધુ છ કાયની રક્ષા કરે તેનાં નામ
સાત પ્રકારની ગોચરીની રીત ૧ ખીરાચરી–ખીર જેવું કરીને એટલે એવું માનીને વાપરે.
૨ અમૃતગીરી–આહારને અમૃત જે માને.
૩ મધુકરગોચરી-ગૃહસ્થને ઘરેથી ભ્રમરની જેમ થોડે થોડે આહાર ગ્રહણ કરે તે.
૪ ગૌગોચરી–ગાય જેમ ખેતરમાંથી થોડું થોડું ચરે તેમ થોડું લાવે તે.
૪ રૂદ્રગેચરીકષાય કરતે રૌદ્રપરિણામ રાખી આહાર ગ્રહણ કરીને વાપરે તે.
૬ અજગરચરી–અજગરની જેમ ખાધા જ કરે તે. ૭ ગદ્દાગીરી–એક જ ઘરેથી ઘણું વહેરી લેવું તે.
આ સાત પ્રકારમાંથી પ્રથમના ચાર ઉત્તમ અને પાછળના ત્રણ વર્જનીય છે.
સાધુ છ કાયની રક્ષા કરે તેનાં નામ ૧ ઈન્દ્ર (પૃથ્વી) સ્થાવરકાય જીવની રક્ષા કરે ૨ ભ્રમ (અપ) • • • • ૩ શિષ્ય (તેઉ) ૪ સુમતિ (વાયુ) . પ પ્રજાપતિ (વનસ્પતિ) ઇ . ” ૬ જંગમ (ત્રસ) ત્રસકાય , ,