________________
૨૪
શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ વિષયરૂપ-ગુણુ-સ’ગ્રહ
૧ વસતિ—જયાં ઘણા પશુ પંખીઃ સંબંધી મૈથુન જોવામાં આવે એવા સ્થાનમાં ન રહેવું.
૨ કથા—સ્રીની સાથે મીઠા વચનેાપૂર્વક સરાગ ષ્ટિથી નજર મીલાવીને વાર્તા ન કરવી. તેમજ સ્ત્રીની સાથે એકાંતમાં ગુપ્ત વાત ન કરવી.
૩ નિસિજ્જ=આસન—સ્ત્રી બેઠેલ હોય તે જગ્યા ઉપર પુરુષ એઘડી સુધી બેસે નહિઁ પુરુષ બેઠેલ હોય તે સ્થાન ઉપર સ્ત્રી' ત્રણ પહેાર સુધી બેસે નહિં.
૪ ઈંદ્રિય—સ્ત્રીના અંગોપાંગેાને સરાગપણે જુએ નહિં, તે. ૫ કુડચંતર—એક ભીંતને આંતરે અગર પરિચિત ભૂમિ પ્રમુખને આંતરે જ્યાં સ્ત્રી-પુરુષ શયન કરતા હોય અથવા હાસ્ય-વિનાદ કરતા હાય, ત્યાં ન રહે.
પૂર્વક્રીડિત—પૂર્વે સ’સારમાં જે કામ-વિલાસ આદિનું સેવન કર્યુ. હોય તેને યાદ ન કરે.
૭ પ્રણીત—સ્નિગ્ધ આહાર ન કરે.
૮ અતિસાન્નાહાર—અતિમાત્રા-નિરસ એવા પણ અધિક આહાર ન કરે.
૯ વિભૂષણા—શરીરની વિભૂષા-ટાપટીપ ન કરે.
અષ્ટ પ્રવચન-માતા
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળી ૮ પ્રવચન-માતા ગણાય છે. સમિતિ એટલે અહુ ધમ ને અનુસારે સન્માગ માં પ્રવૃત્તિ કરવી. અને શુપ્તિ એટલે કુશલમાં ( સન્માગ માં )