________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણસંગ્રહ
છે, તેને બદલે “પરિગ્રહ રાખું નહિ” એ પ્રમાણે લેવું. એટલે ૬ ભેદને ત્રણ ચોગ સાથે ગુણતા ૬૪૩=૧૮ અને તેને ત્રણ કરણ સાથે ગુણતાં ૧૮૪૩=૫૪ ભેદ થાધ્ય.
બધાં મળીને ૮૧+૨+૫૪+૨૫૫૪=૧૫ર લાંગા પાંચ મહાવ્રતના જાણવા.
પાંચ મહાવ્રતની ર૫ ભાવના ૧ પહેલા મહાવતની પાંચ ભાવના-(૧) ઈસમિતિ, (૨) ભાષાસમિતિ, (૨) એષણાસમિતિ, (૪) આદાનભંડમત્તનિક્ષેપણા સમિતિ, (૫) પારિઝાપનિકા સમિતિ એ પાંચ સમિતિરૂપ પાંચ ભાવના જાણવી.
૨ બીજા મહાવ્રતની પાંચ ભાવના-(૧) ક્રોધથી જુઠું ન બેલે, (૨) માનથી જુઠું ન બોલે, (૩) માયાથી જુઠું ન બેલે, (૪) લોભથી જુઠું ન બેલે અને (૫) સાવદ્ય વ્યાપાર ન કરે.
૩ ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના-(૧) કેઈની તૃણ માત્ર વસ્તુ પણ વગર આપે કે નહિ, (૨) વનસ્પતિ તેડે નહિ. (૩) રાજ્યપિંડ લે નહિ, () નિદોષ ઉપાશ્રયમાં રહે, (૫) ગુરુ આદિકની વૈયાવચ્ચ કરે.
૪ ચોથા મહાવ્રતની પાંચ ભાવના-(૧) સ્ત્રી-પુરુષ સુતાં હોય તેની એક ભીંતને આંતરે ન રહે. (૨) સ્ત્રીનાં અંગોપાંગ જુએ નહિ. (૩) પૂર્વની કામકથાને સંભારે નહિ () અતિ આહાર લે નહિ, (૫) શરીરની શોભા કરે નહિ,