________________
૩૨૦.
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ,
નાની મોટી બહેધરી રે, ફરતા પહૂતા એક જ આવાસ રે, એમ કહી સાધુ વત્યારે આવ્યા નેમી નિણંદની પાસ રે. ૮ સાધુ વચન સુણ દેવકી રે, ચેત્યા હદય મજાર રે; બાલપણે મુજને કહ્યું રે, નીમીત્તિ પિસાત પુરીસાદ રે. ૯ આઠ પુત્ર તાહરે થશે રે, તેહવા ન જમે અનેરી માત રે; એ ભરતક્ષેત્ર મધ્યે જાણીયે રે, તે તે જુઠી નિમિત્તની વાત છે. ૧૦ એ સંશય નેમીજિન ટાલશે રે, જઈ પુછું પ્રશ્ન ઉદાર રે; રથમાં બેથી ચાલ્યા દેવકી રે, જઈ વાંદ્યા નેમિ જિન સાર રે. ૧૧ તવ નેમી જિણંદ કહે રે દેવકીને, સુણે પુત્રની વાત રે, છ અણગાર દેખી તિહાં રે, તવ ઉપજો નેહ વિખ્યાત રે. ૧૨ દેવકી સુત છએ તાહરા રે, તે ધર્યા ઉદર નવ માસ રે, હરિણગમેષી દેવતા રે, જન્મતા હર્યા તુજ પાસ છે. ૧૩ સુલતાની પાસે ઠવ્યા રે, પહેલી જુલસાની આશરે; પુન્ય પ્રભાવે તે પામીયા રે, સંસારના ભેગ વિલાસ રે. ૧૪ નેમી નિણંદ વાણી સુણી રે, પામી હર્ષ ઉલ્લાસ રે; છ અણગારને વાંદીયા રે, નિરખે નેહ ભરી તાસ રે. ૧૫ પાહાને પ્રગટ્યો તિહાં કને રે, વિકશ્યા જેમ કૂપ દેહ રે; અનિમીષ નયણે નિરખીયા રે, ધરી પુત્ર નેહે રે. ૧૬ વાંદી નિજ ઘેર આવિયાં રે, હાંશ પુત્ર રમાડણ જાસ રે, કૃષ્ણજીયે દેવ આરાધિયો રે, માતાને સુખની નીવાસ રે. ૧૭ ગજસુકુમાલ ખેલાવતી રે, પિહાતી દેવકીની આશ રે; કર્મ ખપાવી મુગતે ગયા રે, છ અણગાર સિદ્ધ વાસ રે. ૧૮ સાધુતણું ગુણ ગાવતાં રે, સફલ હેય નિજ આસ રે; ધર્મસીંહ મુનિવર કહે છે, સુણતાં લીલ વિલાસ રે. ૧૯