________________
સઝાય સંગ્રહ
કેપ
નવકારવાલીની સઝાય બાર કર્યું અરિહંતનાં ભગવંતનાં રે ગુણ હું નિસદીસ, સિદ્ધ આઠ ગુણ જાણીએ, વખાણીએ રે સૂરિ છત્રીસ.
નવકારવાલી વંદીએ ૧ ચિર નદીએરે ઉઠી ગણીએ સેવ, સુતતણાં ગુણ ગુંથી, મણીઆ મોહન રે માંહે માટે મેર. નવકાર૦ ૨ પચવીશ ઉવજઝાયના, સત્તાવીશ રે ગુણ શ્રી અણગાર; એક આઠ ગુણેકરી, ઈમ જંપીએ રે ભવીયણ નવકાર, નવ૦ ૩ મેક્ષને જાપ અંગુઠડે, વૈરી રૂડે રે તર્જની અંગુલી જોય, બહુ સુખદાયક મધ્યમા, અનામિકારે વસ્યારથ હેય.
| નવકારવાલી વદીયે. ૪ આકર્ષણ રચી અંગુલી, વલી સુણજો રે ગણવાની રીત; મેરૂ ઉલંઘન મમ કરે, મમ કરજે રે નખ અશું પ્રીત,
| નવકારવાલી વધીએ. ૫ નિશ્ચલ ચિત્ત જે ગણે, જે ગણે સંપાદિકથી એકાંત, તેહને ફલ હેય અતિ ઘણું, ઈમ બેલે રે જિનવર સિદ્ધાંત.
| નવકારવાલી વંદીએ. ૬ શંખ પ્રવાલ ફટકમણિ, પિતાજી વરતાંજલી મતીની સાર; રૂપા સેવન યકૃત, ચંદન વર અગર ને ઘનસાર,
| નવકારવાલી વંદીએ. ૭ ઉત્તમ ફળ રૂદ્રાક્ષની, જપમાલીકા રે રેશમની અપાર; પંચ વરણ સમ સૂત્રની, વળી વસ્તુ વિશેષ તણી રે ઉદાર.
- નવકારવાલી વદીએ, ૮