________________
પાંચ ભૂષણ
૧૫
પાંચ ભૂષણ
જે સમકિતની શાભા વધારવામાં મદદ કરે તે ભૂષણ પાંચ છે. ૧ ધર્મક્રિયા-અનુષ્ઠાનના વિધિમાં કુશળપણુ ૨તી સેવા–જંગમ તી તે મુનિમહારાજ વગેરે, સ્થાવર તી' તે શત્રુંજય વગેરે, તેની સેવા કરવી.
૩ દેવગુરુની ભક્તિ કરવી.
૪ કાઇના ચલાવવાથી ધર્મ થી જણ પણ ન ચળે તે સમકિત હતા.
૫ જેથી ઘણા માણસા જૈનશાસનની પ્રશંસા કરે તેવી ખંતપૂર્વક જૈનશાસનની પ્રભાવના કરવી.
પાંચ લક્ષણા
જેનાથી સમકિત ગુણુ એળખાય તે લક્ષણ કહેવાય, તે પાંચ પ્રકાર છે.
૧ ઉપશમ-કોષના ત્યાગ: પેાતાને નુકશાન કરનારનું ચે મનથી પણ ખુરૂ' ન ચિંતવવું તે.
૨ સવેગ-દેવા અને મનુષ્યેાના સુખાને જે દુઃખમય માને અને માત્ર મેાક્ષની જ ઇચ્છા રાખે તે.
9
૩ નિવેદ− એકલા ધમ જ સંસારથી તારનારા છે એમ ખરાબર સમજી નારકી અને કેદખાના જેવા સંસારથી કંટાળીને તેમાંથી ભાગી જવા ઇચ્છે તે.
૪ અનુકંપા—યા. (૧) બાહ્યદૃષ્ટિથી દુઃખીની જે દયા અને (૨) ભાવથી-ધમ રહિતની જે ક્રયાઃ તે.