SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણ-સંગ્રહ અસંખ્ય ભરતને પાટવી રે, અઢાઈ ધર્મના કામિ રે; સિદ્ધગિરિએ શિવપુરી વર્યા રે, અજરામર શુભ ઠામ રે, મનમેં. ૨ યુગપ્રધાન પુરવ ઘણું રે, વરસ્વામી ગુણધાર રે, નિજ પિતા મિત્ર પાસે જઈ રે, યાચ્યાં કુલ તૈયાર છે. | મનમેં૦ ૩ વીસ લાખ ફૂલ લઈને રે, આવ્યા ગિરિ હિમવંત રે; શ્રીદેવી હાથે લીયા રે, મહા કમલ ગુણવંત ૨. મનમેં૪ પછી જિનરાગીને ઍપીયા રે, સુભિક્ષનગરી મઝાર રે, સુગત મત ઉછેદીને રે, શાસન શોભા અપાર રે. મનમેં. ૫ ઢાળ નવમી (ભરત નૃપ ભાવશું-એ દેશી). પ્રાતિહાર્ય અડ પામી ૨, સિદ્ધ પ્રભુના ગુણ આઠ હર્ષ ધરી સેવીએ એ, જ્ઞાન દર્શન ચારિત્રના એ, આઠ આચારના પાઠ. હર્ષ. ધરી સે સે પર્વ મહંત, હર્ષ ધરી. ૧ પવયણ માતા સિદ્ધિનું એ, બુદ્ધિ ગુણા અડ દઇ. હર્ષ ગણી સંપદ અડ સંપદા એ, આઠમી ગતિ દીએ પુષ્ટ. હર્ષ ધરી. ૨ આઠ કર્મ અડ દેષને એ, અડ મદ પરમાદ, હર્ષ પરિહરિ આઠ આઠ કારણ ભજી એ, આઠ પ્રભાવક વાદ. હર્ષ ધરી. ૩
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy