________________
છ અઠ્ઠાઈનું સ્તવન
૨૮૯
સ્વામીવત્સલ એકણુ પાસે એકત્ર ધર્મ સમુદાય , બુદ્ધિ તુલાએ તેલીએ તુલ્ય લાભ ફળ થાય છે.
મહેદપ૦ ૨ ઉદાયી ચરમ રાજઋષિ તેમ કરે ખામણા સત્ય છે મિચ્છામિ દુક્કડં દઈને, ફરી સેવે પાપવત્ત છે.
મહાય૩ તે કા માયા મૃષાવાદી, આવશ્યક નિયુક્તિમાંહે , ચિત્ય પરિપાટી કહી, પૂજા ત્રિકાલ ઉછાંહી રે.
મહાય૪. છેલ્લી ચાર અઠ્ઠાઈએ માટે મહત્સવ રચે દેવા રે, જીવાભિગમે એમ ઉચ્ચરે, પ્રભુશાસનના એ મેવા રે.
મહદય૦ ૫ ઢાળ ૫ મી. (અરણિક મુનિવર ચાલ્યા ગોચરી). અમને તપ વાર્ષિક પર્વમાં, શલ્ય રહિત અવિરાધ રે, કારક સાધક પ્રભુના ધર્મને, ઈચ્છાધે હોય શુદ્ધ રે.
તપને સેવે રે કંતા વિરતિના. ૧ છુટે સો વર્ષે રે કર્મ અકામથી, નારકી તે તે સકામે રે, પાપરહિત હેય નવકારસી થકી, સહસ તે પિરસી ઠામ છે.
તપને સેવે રે. ૨ વાતે વધતે રે તપ કરવા થકી, દશ ગુણે લાભ ઉદાર , દશ લાખ કેડી વર્ષનું આઉખું, દુરિત મીટે નિરધાર રે.
તપને સેવો ૨ ૩