________________
દર
શ્રી જિનેન્દ્રાગમ–વિવિધ વિષયરૂપ—ગુણુ–સ ંગ્રહ
ત્રીજ દિને શ્રી પાર્શ્વ વિખ્યાત, વલી નેમીસરના અવદ્યાત, વળી નવ ભવની વાત; ચાવીશે જિન અંતર ત્રેવીશ, આદિજિનેશ્વર શ્રી જગદીશ, તાસ વખાણુ સુણીશ; ધવળ મ’ગળ ગીત ગહુંલી કરીએ, વળી પ્રભાવના નિત અનુસરીએ, અમ તપ જય વરીએ. ૨ આઠ દિવસ લગે. અમર પળાવા, તેહ તણા પડડા વજડાવા, ધ્યાન ધર્મ મન ભાવા; સ'વત્સરી દિન સાર કહેવાય, સંઘ ચતુવિધ ભેલા થાય, આરસે સૂત્ર સુાય;
થિરાવતી ને સમાચારી, પટ્ટાવળી
આગમ સૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્ર શું પ્રેમ ધરીશ, શાસ્ત્ર સર્વે સુણીશ. ૩ સત્તરલેન્રી જિનપૂજા રચાવા નાટક કેરા ખેલ મચાવે. વિધિષ્ણુ સ્નાત્ર ભણાવા; આખરનું દેહરે જઇએ, સવત્સરી પદ્મિમણુ' કરીએ, સંધ સકલને ખમીએ; પારણે સાહમ્નિવલ કીજે, યથાશક્તિએ દાન જીજે, પુણ્ય ભ'ડાર ભરીજે; શ્રી વિજયક્ષેમસૂરિ ગણુધાર, જશવંતસાગર ગુરુ ઉદાર, જિષ્ણુ'દસાગર જયકાર, ૪
પ્રમાદ નિવારી, સાંભળજો નરનારી;