________________
૫૮.
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષય૩પ-ગુણસંગ્રહ- યવન ચંદ્રપ્રભુ જાણીએ, અજિત સુમતિ અનંત . પંચમી દિન મોક્ષે ગયા, ભેટે ભવિજન સંત. ૩ કુંથુ જિન સંજમ ગ્રહ્યો, પંચમી ગતિ જિન ધર્મ નેમિ જન્મ વખાણયે, પંચમી તિથિ જગશર્મ. ૪ પંચમીના આરાધને, પામે પંચમ જ્ઞાન; ગુણમંજરી વરદત્ત તે, પહોંચ્યા મેક્ષ ઠાણ. ૫ કાર્તિક સુદિ પંચમી થકી, તપ માંડીજે ખાસ; પંચ વરસ આરાધીએ, ઉપર વલી પંચ માસ. ૬
દશ ક્ષેત્રે નેવુ જિનતણા, પંચમી દિનના કલ્યાણ . એ તિથે આરાધતાં, પામે શિવપદ ઠાણ. ૭
પડિકમણાં દેય ટંકના, કરીએ શુદ્ધ આચાર; દેવ વદ ત્રણ કાલના, પહોંચાડે ભવપાર. ૮ “નમો નાણસ્સ” ગુણણું ગણે, નેકારવાલી વીશ; સામાયિક શુદ્ધ મને, ધરીએ શિયલ જગીશ. ૯ એણુ પરે પંચમી પાલશે, ભવિજન પ્રાણ જેહ, અજરામર સુખ પામશે, હંસ કહે ગુણ ગેહ. ૧૦
અષ્ટમીનું ચૈત્યવંદન, રાજગૃહી ઉદ્યાનમાં, વીર જિનેશ્વર આવ્યા; દેવ ઈંદ્ર ચેસઠ મલ્યા, પ્રણને પ્રભુ પાયા. ૧ રજત હેમ મણિરયણનાં, તિહુયણ કેટ બનાય; મધ્ય મણિમય આસને, બેઠા શ્રી જિનરાય. ૨ ચઉવિહ ધર્મની દેશના, નિસુણે પરષદા બાર તવ ગૌતમ મહારાયને, પૂછે પર્વ વિચાર. ૩