________________
ચિત્યવંદન સંગ્રહ
૨૫૫
[૪] કલ્પતરૂ સમ કલ્પસૂત્ર, પૂરે મનવાંછિત, કલ્પસૂત્ર ધુરથી સુણે, શ્રી મહાવીરચત્રિ. ૧ ક્ષત્રિયકુંડ ગ્રામ્ય નગર, સિદ્ધારથ રાય; રાણું ત્રિશલાતણું કુખે, કંચનસમ કાય. ૨ પુત્તરવરથી ચવ્યા એ, ઉપન્યા પુન્યપવિત્ર ચતુરા ચૌદ સુપન લહે, ઉપજે વિનય વિનીત. ૩
[૫] સુપનવિધિયે સુત હસ્ય, ત્રિભુવન શણગાર; તે દિનથી રિપ્લે વધ્યાં, ધન અખૂટ ભંડાર. ૧ સાડાસાત દિવસ અધિક, જમ્યા નવ માસે; સુરપતિ કરે એશિખરે, ઓચ્છવ ઉલ્લાસે. ૨ કુંકુમ હાથ દીજીએ એ, તેરણ ઝાકઝમાલ; હર્ષે વીર હુલાવીએ, વાણી વિનીત રસાલ. ૩
જિનની બેન સુદર્શના, ભાઈ નંદિવર્ધન, રાણુ યશોદા પદમણી, વીર સુકેમળ રત્ન. ૧ દેઈ દાન સંવત્સરી, લેઈ દીક્ષા વામી કમ ખપાવી હુવા કેવલી, પંચમી ગતિ પામી. ૨ દીવાળી દિવસ દિન એ, સંઘ સકલ શુભ રીત; અમ કરી તેલાધર, સુણજો એક જ ચિત્ત, ૩.