________________
શુકનાવલી
૨૪૯
૪૨૪ મધ્યમ–તમારા ઘરમાં ચિંતા અને રંગ ભર્યા છે થોડા સમય પછી દૂર થશે, વાંછિત ફળ મળશે.
૪૩૧ ઉત્તમ-તમને લાભ, શારીરિક રોગનાશ, અને સારા સ્થાનની પ્રાપ્તિ અને મને રથ સિદ્ધ થશે. જયાં જશો ત્યાંથી કુશલતાપૂર્વક આવશે.
૪૩૨ ઉત્તમ-તમને લાભ છે. પરદેશ જવાથી સન્માન અને સુખ થશે. બધી ચિંતા દૂર થશે.
૪૩૩ મધ્યમ તમારા મનમાં ચિંતા છે. ધીરજ રાખી પુય કરે સુખ મળશે.
૪૩૪ ઉત્તમ-મનવાંછિત ફલ મળશે. કલેશ નાશ થશે. ભાઈ–બંધુએથી મેળાપ થશે. બહુ સારું છે..
૪૪૧ ઉત્તમ-તમને ફળ મળશે, ડરશો નહિ. લાભ થશે મને રથ સિદ્ધ થશે.
૪૪૨ મધ્યમ-આ કામ કરવાથી તમને સુખ નથી, ચિંતા થશે. રાજયને ડર છે. પરંતુ પ્રભુમંદિરમાં દીપક કરે, બધું દૂર થશે.
૪૪૩ મધ્યમ-આ કામ અશુભ છે. આમાં ચિંતા થશે. નવ ગ્રહની પૂજા કરે. કલ્યાણ થશે.
૪૪૪ ઉત્તમ-તમને વ્યાપારમાં લાભ થશે. કાંઇક ચિંતા થશે. આથી પ્રભુ નામની ગોળી બનાવી પાણીમાં નાખે. બધું દુખ દૂર થઈ ઘણે લાભ મળશે.