________________
૨૩૬
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણસંગ્રહ * વિધિ સહિત સાડા બાર હજારને જાપ કર.
વનેશ્વરી મંત્ર હીં ક્લીં હ્રીં હ્રીં ત્રિભુવનસ્વામિનિ જ્ઞાનપ્રકાશિનિ મમ ચિન્તિત કાર્ય કથય (૨) સ્વપ્ન દશેય દર્શય મમ વાંછિત પૂરય (૨) સ્વાહા.
સંધ્યાના સમયે મનમાં કાર્ય વિચારીને એક માળા આ મંત્રની આજુબાજુ ફેરવીને સૂઈ જવાથી સ્વપ્નમાં શુભાશુભ ફલ સવનેશ્વરી બતાવે છે. પવિત્રતાની સાથે મનની શ્રદ્ધા મક્કમ હેવી જોઈએ,
નગરપ્રવેશ મંત્ર, છેઅમને અમૃતોદભવે અમૃતવર્ષિણિ અમૃતે શ્રાવય શ્રાવય સન્માન લાભ દેહિ દેહિ હ વાહા.
આ મંત્રને ૭ કંકર (કાંકરા) ૨૧ વખત મંત્ર કરીને ક્ષીર (અ) વૃક્ષની ઉપર નાખી દેવા. પછીથી નગરમાં પ્રવેશ કરવાથી સર્વ આનંદ મંગળ થાય છે.
પિટને મંત્ર નામે ઈટ્રી મિટ્ટી ભરમ કુરુ કુરુ સ્વાહા, આ મંત્રને ૨૧ વાર ભણુને પાછું મંત્રીને પેટના દર્દીને પીવડાવવું જેથી તત્કાલ પેટના દર્દીને આરામ થઈ જશે.
ગામપ્રવેશ મંત્ર (બીજો) નમે અરિહંતાણું, નમે ભગવત્યે, ચન્દા, મહે