________________
હિાઓ
૨૩૫
રાસભ ભેંસા નર ચડ્યો, મિલે લટત મંજાર, * થાન મહિષ માનવ લડે, શ્રીધર અશુભ વિચાર. ૬ ગમન સમય મેં દાહિને, દેખ પડે કહું કાગ; શ્રીધર લક્ષમી બહુ મિલે, બડે બહુત સી સાખ, ૭ ડાબી છીંક જમણુ ખાંસી, રેતી નાર સાસરે જાય; જે બલદ ખન્ચાઉ આવે, તબ વિભીષણ લંકા પાવે. ૮ આંટે કાંટે ઘી ઘડે, ખુલા લટી નાર ડાબા ભલા ન જીમણું, ખુલા લટી નાર. ૯ કુંભ કરે ચીવડે, હડપત ને હીરણ
ચેતા લીજે જમણ, પ્રભાતે નિરણા. ૧૦ લિયે સુહાગિન સુમન ઉચ્છગા, કે ઘટ ભર્યો હેય જલગંગા ઈસ વિધિમિલે આવતી આગે, શ્રીધર મને રથ સોવત જાગે. ૧૧
રસેઈ તૈયાર થઈ ગઈ હોય પછી ના પાડે તે પણ જમીને જવું સારું છે. જેથી કાર્ય જલદીથી પરિપૂર્ણ થાય, માટે જમીને જ પછી જવું અને તેથી જ મનવાંછિત કાર્ય સફળ થાય છે.
આ પ્રમાણે શુકનને અવશ્ય વિચાર કરીને પ્રમાણે કરવાથી મહાન સુખની પ્રાપ્તિ થાય છે.
ભૈરવને મંત્ર » હીં શ્રીં કલીં શ્રીં શ્રીં બં સર્વજ્ઞાય પ્રચંડપરાકમાય બટુકાય ઇમં દીપ ગુહાણ (૨) સર્વકાર્યાણિ સાધય (૨) દુષ્ટાન્નાશય ત્રાસય ત્રાસય સર્વતે મમ રક્ષા કુરુ કુરુ હું કુટુ ફુ સ્વાહા.