________________
૧૧
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂ૫-ગુણસંગ્રહ મણિરત્ન, એ સાત એકેન્દ્રિય રત્ન, ગાથાપતિ, સેનાપતિ, પુરોહિત, વાઈકી, અશ્વરત્ન, ગજરત્ન, સ્ત્રીરત્ન એ સાત પંચે. ન્દ્રિય રત્ન તીર્થકર, ચક્રવર્તિ, બલદેવ, વાસુદેવ, કેવલી, સાધુ, શ્રાવક, સમ્યગ્દષ્ટિ, મંડલિક રાજા, એ નવ નિધાને છે.
પ્રથમ નરકને નિકળેલે જીવ સાત એકેન્દ્રિય વિના સેળ સંપદા પામે. બીજી નરકને નિકળેલ જીવ સાત એકેન્દ્રિય રત્ન અને ચક્રવર્તિ વિના પંદર સંપદા પામે. ત્રીજી નરકને નિકળેલે જીવ સાત એકેન્દ્રિય રત્ન, ચક્રવર્તિ, બલદેવ અને વાસુદેવ વિના તેર સંપદા પામે, ચેથી નરકને નિકળેલો જીવ તીર્થકર વિના બાર સંપદા પામે, પાંચમી નરકને નિકળેલ જીવ કેવલી વિના અગ્યાર સંપદા પામે. છઠ્ઠી નરકને નિકળેલ જીવ સાધુ વિના દશ સંપદા પામે. સાતમી નરકને નિકળેલ જીવ અશ્વ, ગજ અને સમકિત એ ત્રણ સંપદા પામે.
દશ ભવનપતિ, અંતર, તિષી એ બાર દંડકના નિક બેલ જીવ તે તીર્થકર, વાસુદેવ વિના એકવીશ સંપદા પામે,
પૃથ્વી, પાણી, વનસ્પતિ, તિર્યંચ પચેંદ્રિય અને મનુષ્ય એ પાંચ દંડકના નિકળેલ જીવ તીર્થકર, ચક્રવર્તિ, બળદેવ અને વાસુદેવ વિના એગણીશ સંપદા પામે.
તેઉ-વાયુને નિકળેલ જીવ સાત એકેન્દ્રિય રત્ન, અશ્વ અને ગજ સહિત નવ સંપદા પામે.
ત્રણ વિકેન્દ્રિયને નિકળેલ છવ તીર્થકર, ચક્રવર્તિ, બળ દેવ વાસુદેવ અને કેવલી વિના અઢાર સંપદા પામે.