________________
૧૦૦
શ્રી જિતેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ ગુણ-સંગ્રહ
૨ લેડ્યાદ્વાર–૧ કૃષ્ણ, ૨ નલ, ૩ કાપિત, ૪ તેજે, ૫ પત્ર ૬ શુક્લ એમ છે વેશ્યા છે.
નારકી, તેઉકાય, વાયુકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરિંદ્રિય એ છે કે પ્રથમની ત્રણ વેશ્યા હેય. તિર્યંચ પંકિય અને મનુષ્યને છ એ લેશ્યા હેય.
દશ ભવનપતિ, વ્યંતર, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એ ચૌદ દડકે પ્રથમથી ચાર વેશ્યા હોય.
તિષી, સૌધર્મ અને ઈશાનદેવ કે એક તેને લેશ્યા. ત્રીજે-ચેાથે અને પાંચમે દેવકે પદ્ય વેશ્યા. છા દેવકથી ઉપર બધે જ શુક્લલેશ્યા હેય.
૩ શરીરદ્વાર–૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪તૈજસ અને ૫ કામણ એ પાંચ શરીર છે.
નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચૌદ દંડકે વક્રિય, કામણ અને તેજસ એ ત્રણ શરીરે હોય છે.
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચૌરિંદ્રિય એ સાત દંડકે ઔદારિક, તેજસ અને કામણ એ ત્રણ શરીર હોય છે.
વાયુકાય અને તિર્યંચ પંચંદ્રિય એ બે દંડક આહારક વિના ચાર શરીર હેય.
મનુષ્યને પાંચે શરીરે હોય. ચેથું અવગાહના દ્વાર–સમુચ્ચયપણે નારકીની જઘન્ય