________________
દંડક તથા બૃહત્સ"ગ્રહણીના સક્ષિપ્ત વિચાર દક પ્રકરણ તથા અત્સ ગ્રહણીના સક્ષિપ્ત વિચાર
ભદ
દડકના ર૯ દ્વારા—૧ નામદ્વાર, ૨ વેશ્યાદ્વાર, ૩ શરીરદ્વાર, ૪ અવગાહના દ્વાર, ૫ સયણ દ્વાર, ૬ સ'ના દ્વાર, ૭ સસ્થાન દ્વાર, ૮ કષાય દ્વાર, ૯ ઇન્દ્રિય દ્વાર, ૧૦ સમુદ્ઘાત દ્વાર, ૧૧ દૃષ્ટિ દ્વાર, ૧૨ દર્શીન દ્વાર, ૧૩ જ્ઞાન દ્વાર, ૧૪ ચાગ દ્વાર, ૧૫ ઉપયાગ દ્વાર ૧૬ ઉપપાત દ્વાર, ૧૭ ૧ચ્યવન દ્વાર, ૧૮ આયુષ્ય દ્વાર, ૧૯ પર્યાપ્તિ દ્વાર, ૨૦ આહાર દ્વાર, ૨૧ ગત્યાગતિ દ્વાર, ૨૨ વેદ દ્વાર, ૨૩ ભવન દ્વાર, ૨૪ પ્રાણ દ્વાર, ૨૫ સ'પદા દ્વાર, ૨૬ ધમ દ્વાર, ૨૭ જીવયેાનિ દ્વાર, ૨૮ કુલ કાટી દ્વાર, ૨૯ અલ્પમર્હુત્વ દ્વાર. એ મુજબ ૨૯ દ્વારા છે.
૧ નામકાર—સાત નરકના એક દડક છે. તેનાં નામાઘમ્મા, વંશા, શેલા, અંજના, રિષ્ટા, મઘા અને માધવતી.
દૃશ ભવનપતિના દશ દંડક છે, તેનાં નામ-૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણ કુમાર, ૪ વિદ્યુતકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વીપકુમાર, ૭ ઉધિકુમાર, ૮ દિશિકુમાર, હું વાયુકુમાર અને ૧૦ સ્તનિતકુમાર.
પાંચ સ્થાવરના પાંચ દંડકા—૧ પૃથ્વીકાય, ૨ કાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, અને ૫ વનસ્પતિકાય.
વિકલેન્દ્રિયના ત્રણ દડક-૧ એઇંદ્રિય, ૨ તૈઇક્રિય અને ચઉરિ'ક્રિય.
૧ તિય ચપ ંચેન્દ્રિયના, ૧ મનુષ્યના, ૧ વ્યંતરના, ૧ યાતિષિના અને ૧ વૈમાનિકના, એમ ૨૪ દંડક જાણવા.