________________
અધતત્ત્વના ૪ ભેદ
ખીજી પણ ચાર ભાવનાએ નીચે મુજબ છે. ૧ મૈત્રી–પારકાના હિતની ચિંતા કરવી તે. ૨ પ્રમાદ–ગુણીજનાના ગુણેા દેખીને રાજી થવું તે. ૩ કારુણ્ય-દુઃખી જીવા ઉપર દયા રાખવી તે. ૪ માધ્યસ્થ—અજ્ઞાની જીવ ઉપર સમભાવ રાખવા તે. પ ચાશ્ત્રિ—૧ સામાયિક, ૨ છેઢાપસ્થાપનીય, ૩ પરિહાવિશુદ્ધિ, ૪ સૂક્ષ્મસ’પરાય અને ૫ યથાખ્યાત. એમ ચારિત્ર પાંચ જાણુવા.
૯૫
એ પ્રમાણે કુલ ૫+૩+૨૨+૧૦+૧૨+૫=૫૭ સવતત્ત્વના ભેઢા જાણવા.
નિજૅરાતત્ત્વના ૧૨ ભેદ
છ પ્રકારે માદ્વૈતપ અને છ પ્રકારે અભ્ય તરતપ મળી તપના ખાર ભેઢા તે નિર્જરા જાણવી.
છ માદ્વૈતપ—૧ અનશન, ૨ ઉનારિકા, ૩ વૃત્તિક્ષેપ, ૪ રસત્યાગ, ૫ કાયકલેશ અને ૬ સલીનતા,
છ અભ્યંતરતપ—૧ પ્રાયશ્ચિત્ત, ૨ વિનય, ૩ વૈયાનૃત્ય, ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન અને ૬ કાયાત્સગ .
અંધતત્ત્વના ૪ ભેદ
૧ પ્રકૃતિબધ—કર્મોના સ્વભાવ તે.
૨ સ્થિતિબધ—કર્માંના કાળનું માન તે.
૩ રસમધ—કર્મના તીત્ર-મંદ રસ તે. અનુભાગ=રસ.
૪ પ્રદેશળધ—કમના દલિકાનુ માન-માપ તે.