________________
ગની આઠ દષ્ટિ
૨૫ કિયાએ તે આ પ્રમાણે-૧ કાયિકી, ૨ અધિકરણિકા, ૩
પ્રાષિક, ક પારિતાપનિકી, ૫ પ્રાણાતિપાતિકી, ૬ આર. ભિકી, ૭ પારિગ્રહિકી, ૮ માયા પ્રત્યચિકી, ૧૦ મિથ્યાદર્શન પ્રત્યયિકી, ૧૦ અપ્રત્યાખ્યાનિકી, ૧૧ દષ્ટિકી, ૧૨ પૃષ્ટિકી, ૧૩ પ્રાહિત્યકી, ૧૪ સામંત પરિપાતિકી, ૧૫ નિવૃષ્ટિકી, ૧૬ સ્વાહસ્તિકી, ૧૭ આજ્ઞાનિકી, ૧૮ વિદારણિકી, ૧૯ અનાગિકી, ૨૦ અનવકાંક્ષ પ્રત્યયિકી, ૨૧ પ્રાયગિકી, ૨૨ સમાદાનિકી, ૨૩ પ્રિમકી, ૨૪ દ્વષિકી, અને ૨૫ ઈયપથિકી.
કર કુલ ભેદો થાય.
સંવરતત્વના ૫૭ ભેદે ૫ સમિતિ, ૩ ગુપ્તિ, રર પરિસહે, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના અને પ ચારિત્ર એમ સંવરતત્વના ૫૭ ભેદ સમજવા.
સમિતિ અને ગુપ્તિનું વર્ણન આગળ આવી ગયેલ છે.
રર પરિષહે–૧ સુધા, ૨ પિપાસા, ૩ શીત, ૪ ઉષ્ણ, પ દંશ, ૬ અચેલક, ૭ અરતિ, ૮ સ્ત્રી, ૯ ચર્યા, ૧૦ નૈવિકી ૧૧ શય્યા, ૧૨ આક્રોશ, ૧૩ વધ, ૧૪ યાચના, ૧૫ અલાભ, ૧૬ રંગ, ૧૭ તૃણસ્પર્શ, ૧૮ મલ, ૧૯ સત્કાર, ૨૦ પ્રજ્ઞા, ૨૧ અજ્ઞાન અને ૨૨ સમ્યકત્વ એ બાવીશ-પરિષહે છે. એ પરિષહેને આત્માએ સહન કરવા,