________________
મહાન લાભ અને એના અભાવમાં દુર્ગુણા અને દુષ્કૃત્યના
તાંડવ બરાબર યાદ રાખજો,
આ ભાર પ્રકારના તપની ગેરહાજરીમાં : (૧) પુદ્ગલની કેવી કેવી વેઠ કરવી પડે છે ! (૨) દુષ્ણેાની કેવી કેવી જોહુકમીમાં તણાવુ પડે છે! (૩) આજ પર્યંતની આત્માની હસ્તગત થયેલી મહા ઉન્નતિ નષ્ટ થઈ ને આત્માનુ કેવુ પાક્કું અધઃપતન થાય છે ?
(૪) માનવ જીવનમાં સુલભ એવી ઉચ્ચ સાધનાની મળેલી અનન્ય તક કેવી સરાસર નિષ્ફળ જાય છે! સાથે,
(૫) અનાદિની કુટેવા પછી કેવી કેવી સધ્ધર બને છે. એ બધું આય. મહારાજ જાણે છે, તેથી એ બધુ મિટાવવુ હાય તે તપ જોઇએ, એમ સમજીને તપમાં રક્ત રહેતા.
પહેલાં તયના પાંચ મહાલાલ કહ્યા છે; અહી તપ ન હાવાથી પંચ મહાનુકશાન બતાવ્યા, અનેને નજર સામે રાખો. યાદ કરવુ હેય તા ફરીથી ટૂંકમાં યાદ કરી લ્યા, ~: તપ કરે, તા લાભ :—
૧. તપના તાપથી ક બળી જઈ આત્મા સુવણ જેવે
શુદ્ધ થાય.
૨. પરાણે કષ્ટ સહ્યામાં દીનતા, ફીકાશ. સહુ તપમાં શાખાશી, આત્મતેજ અને સત્ત્વ ખીલે.