________________
૩ર
મજમાં ઝટ કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરવા જોઈએ છે. જ્યારે હવે એમ થાય છે કે ઝીણામાં ઝીણ જીવ જંતુ યાવત્ પૃથ્વીકાયાદિ છે મારા બંધુ છે, એટલે કંઈ પણ પ્રવૃત્તિ આરંભ-સમારંભ કરતાં પહેલાં એ વિચાર આવે છે, એ
વાય છે કે આમાં જીવનાશ કેટલે? કેટલા જીવને નાશ થવાની સંભાવના ? એ ન કરૂં અગર એછું કરૂં તે ચાલે કે નહિ? આમહિંસા ઘટે.
સાત ભયથી મુક્ત કેમ? :-આચાર્ય મહારાજ સાત ભયેથી મુકાયેલા હતા. કારણ કે જ્યાં કંઇપણ પરિગ્રહ કે મમત્વ છે ત્યાં ભય છે. અહીં તે પિતાના શરીર પર પણ મમત્વ નથી ! એટલે કે કર્મ વાંકા થઈને આજે પરિસ્થિતિ એવી ઉભી કરે છે જેથી શરીરને બગડવું છે, નાશ પામવું છે, તે એ બદલને લેશ માત્ર પણ ઉદ્વેગઅફસી નહિ. ખુશીથી એને જતું કરવાનું! ધર્મોપગરણ ઉપર પણ મૂચ્છ નહિ હોવાથી “એ ખવાઈ જશે તે ? બગડી જશે તે?”-ઈત્યાદિ કોઈ જ ભય નહિ! ત્યારે પ્રશ્ન થશે કે,
પ્ર-પણ પાપને ભય, પરલેકને ભય ખરે કે નહિ? ઉ૦-ના, એ પણ નીચી કક્ષાવાળા જીવને હોય છે કે જ્યાં ધર્મ સમજવા છતાં પૂર્ણતયા ધર્મજીવન સ્વીકાર્યું નથી, અને તેથી જ પાપ સંપૂર્ણપણે છૂટયા નથી. એવા ગૃહસ્થ જીવનમાં તે સહેજે વિચાર આવે જ જોઈએ