________________
૪૬૦
આપે તેા સાંભળીયે ખરા? રાતે જરા ખારી ઉઘાડી રાખીને સૂઈ ગયા અને શરદી લાગી પણ કાઇ કહે કે “ ગધેડા જેવા છે કે શુ? આ બારી ઉઘાડી મૂકીને કેમ સુતા હતા? ભાનખાન છે કે નહીં? ” આ સાંભળી શકાય ? મિત્ર હોય તે ય કહી કે, “તુ મારે જોઇએ નહિં!' શું છે આ? બહારના શબ્દોરૂપી નિમિત્તની આત્મા પર અસર છે. કાઇ એમને એમ વાત કરે કે “નિમિત્તથી આત્મામાં કંઇ થતુ. નથી ! માત્ર આત્માનાં શુદ્ધ સ્વરૂપનું નિરીક્ષણ કરવું,” પછી વેશ્યાવાડામાં કરીયે તે વાંધા નિહ ને ? કઇ અસર ન થાય, એમ? આ બની શકે જ નહીં. કુન્દકુન્તાચાર્ય તા લખ્યું છે કે ‘જયાં સુધી આત્મા નિર્વિકલ્પ દશાએ નથી પહે ંચ્યું ત્યાંસુધી ૨૮ પ્રકારને મૂળ આચાર પાળવા અવશ્ય પાળવા !' આ બધું શું છે? નિમિત્ત સવિકલ્પદશા પર અસર કરે છે. મેટા સાધુ બેઠેલાને પણ નિમિત્તની અસર થઇ જાય છે ! તમે જઈને કહે કે-‘સાહેબ, ત્રસી ગયા છું. સંસારમાં, મા બતાવા ! હવે તમારા જ અ ધાર છે.' બીજો આવીને કડે છે, ઢાંગી ! આ શું માંડયું છે? આ ઉપવાસ કરો ને સામાયિક કરા...!'' તે સાધુને શુ લગે? આ ધર્મી અને આ પાપી !' કહેા શબ્દની આ અસર સાધુને પણ થઇ ને ? કારણ કે તે હજી વીતરાગ નથી. ભગવાને શાસન સોંપ્યું. પણ એની ધૂરા કાને આપી? સુધર્મા ગણધને! ગોતમને કેમ નહી? કેમકે ગૌતમ પેતાના નિર્વાણ પછી નક્કી વીતરાગ બની કેવળજ્ઞન પામવાના. નિર્વિકલ્પ, નિરાલંબન, વીતરાગ દશાવાળા