________________
૪૪
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ઉપગ મૂકે. સંભવ છે એમાં, કે અતિ કુશળ ભક્તથી એ છેતરાય પણ ખરા. જુએ એક દષ્ટાન્ત.
પ્રકરણ-૪૨
મુનિ અને ભક્ત શ્રાવિકા.
એક મહાત્માને માસખમણનું પારણું હતું, જે બાજુના ગામવાળી બાઈને પારણાને લાભ લેવા ઈચ્છા થઈ, લાગ્યું, “સંભવ છે કે આપણે ઘેર આવે ! અભિગ્રહધારી છે માટે એ મુકામના ગામમાં નહીં જાય. સવારના પહોરમાં ખીરનું તપેલું ચઢાવી દીધું. છેકરાએને ખવડાવી ખીર; ને કહી દીધું, “આવી ધાંધલ કરજે.” પાછી ખીર ઘરમાં જ્યાં ને ત્યાં થોડી થોડી ઢળી. હવે જુએ છે કે મુનિ આવે છે, પણ પક્કો વિચારે છે “આપણે બેલાવવા નથી જવું, નહીંતર શંકા પડે!” આવ્યા મહારાજ; કહે છે,
ધર્મલાભ!”
પધારે એટલું જ બાઈ કહે છે, બાકી નક્કી કર્યું છે કે બહુ આદર સત્કાર નહીં બતાવવાને. શું હૃદયમાં આદર નથી? છે ભારોભાર છે, પણ બહાર નથી બતાવ. વા. આમ બની શકે ? હા, તે એજ પ્રમાણે સમજી